મોડલ સાથે ‘નૉટી’ થયો રણવીર સિંહ
બૉલીવુડમાં યશરાજ બેનરની ‘બેન્ડ બાજા બારાત' ફિલ્મથી પર્દાર્પણ કરનારા રણવીર સિંહે તાજેતરમાં એક મેન્સ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે. જીક્યૂ માટે કરાવેલા આ ફોટોશૂટમાં તેણે જે પ્રકારની તસવીરો ખેંચાવી છે, તેને જોઇને તમને જરા પણ નહીં લાગે કે આ સીધો-સાદો રણવીર છે, રણવીર સિંહે કરાવેલા આ ફોટોશૂટમાં ક્યાંક તે નાક પાસે ટોબેકો પાઇપ પકડીને ઉભો છે, તો ક્યાં તે ડેશિંગ અવતારમાં છે, ક્યાંક તેણે અત્યંત ગુસ્સા સાથે દર્શાવવામાં આવ્યો છે, તો ક્યાંક તેણે તેની નવી હેર સ્ટાઇલ સાથે રજૂ કરવામાં આવ્યો છે.
આ બધાની વચ્ચે એક તસવીર તેણે એવી ખેચાંવી છે કે જે તેના સ્વભાવથી તદ્દન અલગ હોય. આ તસવીર તેણે એક મોડલ સાથે ખેંચાવી છે, જેમાં મોડલ ટૂ પીસમાં છે અને રણીબર પેન વડે સેક્સી મોડલના બોટમ પર કંઇક લખી રહ્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ બૉલીવુડના નૉટી અભિનેતા રણવીર સિંહને.

નૉટી થયો રણવીર સિંહ
આ તસવીરમાં રણવીર સિંહ નૉટી જણાઇ રહ્યો છે. રણવીર સિંહે હાથમાં પેન પકડેલી છે અને તે સેક્સી મોડલના બોટમ પર દિલ પાડી રહ્યો છે.

રણવીર સિંહ બન્યો વાઇલ્ડ
એક તસવીરમાં રણવીર સિંહને એક મોડલ સાથે દર્શાવવામાં આવ્યો છે અને એ સમયે તે વાઇલ્ડ બન્યો હોય તેવું તસવીરમાં દર્શાવાયું છે.

નવી હેરસ્ટાઇલ
એક તસવીરમાં રણવીર સિંહને તેની નવી હેરસ્ટાઇલ સાથે દર્શાવવામાં આવ્યો છે.

સિગાર પાઇપના ઉપયોગની નવી સ્ટાઇલ
એક તસવીરમાં સિગાર પાઇપ યુઝ કરવાની નવી સ્ટાઇલ દર્શાવતો હોય તેવી તસવીર મેગેઝીન દ્વારા ખેંચવામાં આવી છે.

ક્લાસિક શોટ
આ તસવીરમાં રણવીર સિંહને અત્યંત જંગલી અને ગુસ્સામાં દર્શાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
