તસવીરોમાં જુઓ : નણંદ-ભાભી શ્વેતા અને ઐશ્વર્યાનો પ્રેમ

મુંબઈ, 18 જાન્યુઆરી : શ્વેતા બચ્ચન નંદા અને ઐશ્વર્યા રાય બચ્ચન. બંનેના નામોમાં બચ્ચન શબ્દ કૉમન છે અને તે જ સુચવે છે બચ્ચન ફૅમિલી સાથે સંબંધનો મહત્વ. એક છે અમિતાભ બચ્ચનના પુત્રી, તો બીજાં છે વહુ. એટલે નણંદ શ્વેતા અને ભાભી ઐશ. સામાન્ય રીતે એક સામાન્ય પરિવારમાં નણંદ-ભાભીના સંબંધોમાં કટુતા જ જોવા મળે છે, પરંતુ બચ્ચન પરિવારના આ નણંદ-ભાભી વચ્ચે ખૂબ પ્રેમ અને સ્નેહ છે.

અભિષેક બચ્ચનના નાના બહેન શ્વેતા પોતાના ભાભી ઐશ્વર્યાની ખૂબ નજીક છે. બૉલીવુડના સૌથી લોકપ્રિય અભિનેતાના પુત્રી હોવા છતાં શ્વેતાએ ફિલ્મોમાં હાથ નહોતા અજમાવ્યાં, પરંતુ તેઓ એક પ્રસિદ્ધ અને પ્રભાવશાળી સામાજિક વ્યક્તિ છે. 38 વર્ષીય શ્વેતાએ પ્રસિદ્ધ ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતાં અને તેમના વડે તેમને બે સંતાનો છે.

શ્વેતા બચ્ચન પોતાના ભાભી ઐશ્વર્યા રાયના ખૂબ વખાણ કરે છે. બહુ જૂની વાત નથી કે જ્યારે નણંદ શ્વેતા બચ્ચન નંદાએ એક લીડિંગ ચૅનલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ હતું કે ઐશ્વર્યા એક પરફેક્ટ માતા છે. શ્વેતાએ જણાવ્યુ હતું - આરાધ્યા મારાં બાળકો તેમની ઉંમરે જેટલું કરતાં હતાં, તેના કરતાં વધુ કરી રહી છે. આરાધ્યા શબ્દો બનાવવા, બોલવાનો પ્રયત્ન કરે છે તથા અમે જે બોલીએ છીએ, તેને સાંભળવાનો પ્રયત્ન કરે છે, જે રસપ્રદ છે અને આરાધ્યા હવે પોતાની મેળે ડગલા ભરવા લાગી ગઈ છે. ઐશ્વર્યાનું દૃઢ સંકલ્પ સ્પષ્ટ દેખાય છે. શ્વેતાએ એક વાર કરણ જૌહરના ટેલીવિઝન શો કૉફી વિથ કરણમાં જણાવ્યું હતું કે તેમને ઐશ્વર્યા ખૂબ જ પ્રિય છે અને તેઓ ઐશ-અભિષેકના લગ્નથી ખૂબ ખુશ છે.

અહીં અમે રજૂ કરી રહ્યાં છીએ નણંદ શ્વેતા અને ભાભી ઐશની કેલટીક વણજોયેલી તસવીરો.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

નણંદ શ્વેતા સાથે ભાભી ઐશ્વર્યા.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

સાસુ જયા અને નણંદ શ્વેતા સાથે ઐશ્વર્યા.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

દુલ્હન ઐશ સાથે શ્વેતા.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

પરિવાર સાથે ઐશ્વર્યા.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

ઐશ્વર્યા અને શ્વેતા.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

બચ્ચન પરિવાર.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

કારમાં ઐશ્વર્યા અને શ્વેતા.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

પતિ અભિષેક અને સસરા અમિતાભ સાથે ઐશ્વર્યા.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા, અભિષેક અને ઐશ્વર્યા.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

સંદીપ ખોસલા સાથે બચ્ચન પરિવાર.

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

શ્વેતા-ઐશની વણજોયેલી તસવીરો

અમિતાભ બચ્ચનના 70મા જન્મદિવસની પાર્ટીમાં ઐશ્વર્યા તથા શ્વેતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X