Pics : શિલ્પા શેટ્ટીએ આપી સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
મુંબઈ, 7 એપ્રિલ : સફળ અભિનેત્રી, યોગ પ્રશિક્ષક અને વ્યવસાયી શિલ્પા શેટ્ટીએ હવે દાગીનાઓના વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે. શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાએ શિલ્પાની સોના અને દાગીનાઓની કમ્પની સતયુગ ગોલ્ડનો બુધવારે શુભારંભ ક્યો. લૉન્ચિંગ બાદ શિલ્પાએ એક શાનદાર રેડ કારપેટ પાર્ટી પણ આપી.
બાઝીગર ફિલ્મ દ્વારા શાહરુખ ખાન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર શિલ્પા શેટ્ટી પછીથી આઈપીએલ ક્રિકેટ માટે ચર્ચામાં રહ્યાં અને હવે તેઓ જ્વૅલરી વ્યવસાયમાં પ્રવેશ કરી રહ્યાં છે. શિલ્પા શેટ્ટીએ બુધવારના રોજ લૉન્ચિંગ સમારંભ યોજ્યું અને તે પછી તેમણે એક શાનદાર પાર્ટી આપી કે જેમાં બૉલીવુડની ઘણી હસ્તીઓ જોડાઈ. તેમાં રવીના ટંડન, કેન ઘોષ, રોહિત રૉય, તાજેતરમાં જ રિલીઝ થયેલ શિલ્પા નિર્મિત ફિલ્મ ઢિશકિયાઉંના હીરો હરમન બાવેજાનો સમાવેશ થાય છે.
રસપ્રદ બાબત એ છે કે શિલ્પા શેટ્ટી પોતે પણ કમ્પની માટે દાગીના ડિઝાઇન કરશે કે જે સતયુગ ગોલ્ડના તમામ શો રૂમમાં ઉપલબ્ધ રહેશે. ઉદ્ઘાટન સમારંભમાં તેમણે પોતાના દ્વારા ડિઝાઇન કરાયેલ દાગીનાઓની પ્રથમ શ્રેણી પણ લૉન્ચ કરી. સતયુગ ગોલ્ડના શો રૂમ ભારતના સાત મોટા શહેરો મુંબઈ, દિલ્હી, જયપુર, અમદાવાદ, પુણે, ચંડીગઢ તથા લુધિયાણા ખાતે ઉપલબ્ધ રહેશે. શિલ્પાએ 2009માં રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતાં. કુન્દ્રા દમ્પતિ આઈપીએલ ક્રિકેટ ટીમ રાજસ્થાન રૉયલ્સના માલિક પણ છે. તેમની પોતાની એક પ્રોડક્શન કમ્પની પણ છે.
ચાલો જોઇએ શિલ્પાની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીની તસવીરી ઝલક :

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં ગુલશન ગ્રોવર.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં હરમન બાવેજા.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં કિરણ બાવા.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં પત્ની સરિતા બિરજે સાથે આર માધવન.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં રાજ કુન્દ્રા.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં રાજ-શિલ્પા.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં પતિ અનિલ થડાણી સાથે રવીના ટંડન.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી સાથે રવીના ટંડન.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં પત્ની માનસી સાથે રોહિત રૉય.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટી
શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં શિલ્પા શેટ્ટી.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં ઉર્વશી શર્મા.

શિલ્પા શેટ્ટીની સતયુગ ગોલ્ડ રેડ કારપેટ પાર્ટીમાં વાસુ ભાગનાની.

Click it and Unblock the Notifications