#FilmReview : ફ્લાયિંગ જટ, બધાનું જ પત્તુ કાપી નાખ્યું, બાળકોનો ફેવરિટ
ટાઇગર શ્રોફ અને જેકલિન ફર્નાન્ડિઝની ફિલ્મ ફ્લાયિંગ જટ રિલીઝ થઇ ચુકી છે. રેમો ડિસુઝાની ફિલ્મ ફ્લાયિંગ જટનો પહેલો ભાગ ખુબ જ મનોરંજનથી ભરેલો છે. ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે અને ખાસ કરીને બાળકોને.
ફિલ્મમાં કોમેડી ખુબ જ છે અને તેના પંચ પણ સારા છે. આ ફિલ્મ પછી તમને તમારા બાળકો માટે બેસ્ટ સુપરહીરો મળી જશે જે માર્કેટમાં હાલ નવો જ આવ્યો છે. ઉડતો ફ્લાયિંગ જટ બાળકોના દિલમાં સેફ લેન્ડિંગ ચોક્કસ કરશે. ફ્લાયિંગ જટ એક નોર્મલ સુપર હીરો છે. જે બાળકોને પસંદ આવશે. બાળકોને કોમેડી પસંદ હોય છે એટલે આ સુપરહીરો કોમેડી પણ કરે છે.

પ્લોટ
ફિલ્મનો પ્લોટ બધી જ સુપરહીરો ફિલ્મની જેમ જ છે. એક છોકરો છે જેની માં તેને નકારી નાખે છે. પરંતુ તે છોકરાની ઈચ્છા છે કે તે તેની માંની નજરમાં સુપર હીરો બની જાય.

પ્લોટ
એટલા માટે તે બાબાજી પાસે એક જ દુવા માંગે છે. એક દિવસ બાબાજી તેના પર ખુશ થઇ જાય છે.

પ્લોટ
બાબાજી ખુશ થઇને તેને સુપર હીરોવાળો પાવર આપે છે. ત્યારબાદ તે પાવરનું શુ કરે છે તેની જ આખી કહાની છે ફ્લાયિંગ જટ.

અભિનય
ટાઇગર શ્રોફ એક નાના સ્તરના સુપર હીરો છે. જે બધું જ કરી લે છે ડાન્સ, એક્શન, રોમાન્સ. ખાલી એક કોમેડી બચી હતી તે પણ તેમને કરી લીધી છે.

અભિનય
આ ફિલ્મમાં તમને ટાઇગર શ્રોફની માસુમિયત ક્યાંક ને ક્યાંક સારી જ લાગશે.

અભિનય
કેકે મેનન અને જેકલિન ફર્નાન્ડિઝને જેટલો પણ રોલ આપ્યો હતો એટલો તેમને ખુબ જ સારી રીતે કર્યો છે.

અભિનય
જેકલિન ફર્નાન્ડિઝએ જ્યારથી ચીંટિયા કલાઇયા પર ડાન્સ કર્યો છે. ત્યારથી તેમને દરેક ફિલ્મમાં એ જ કરાવવામાં આવી રહ્યું છે. જેકલિનની ક્યૂટ ઇમેજ ફિલ્મના પક્ષમાં કામ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
