For Daily Alerts
કબાલી પબ્લિક રિવ્યૂ : રજનીકાંત જેવું કોઈ જ નહીં...
જો વાત રજનીકાંતની કરવામાં આવતી હોઈ તો કંઈક સ્પેશ્યલ થવું તો બને જ છે. રજનીકાંત કઈ પણ ઓર્ડિનરી તો કરતા જ નથી. પહેલા આપણે કબાલીના પોસ્ટર પ્લેન પર જોયા ત્યારબાદ લેમ્બોર્ગીની કાર પર જોયા. પરંતુ હવે ડબલ ડેકર બસ પણ સામે આવી છે. જે કબાલીના પોસ્ટરથી સજાવવામાં આવી હતી.
બેંગ્લોરમાં કબાલી ફિલ્મનો પહેલી શો સવારે 4 વાગ્યેથી શરૂ થઈ ચુક્યો છે અને લોકોની ભીડ પણ એટલી જ છે. લોકોમાં રજનીકાંતની ફિલ્મની દીવાનગી એટલી છે કે લોકો સવારે 3 વાગ્યાના ટિકિટની લાઈનમાં લાગ્યા છે.
જ્યારે લોકોને ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે લોકોના મોઢેથી એક જ શબ્દ હતા કે "સુપર" "રિયલ હીરો". સોશ્યિલ મીડિયા પર પણ લોકો ફિલ્મના વખાણ કરતા થાકતા નથી.
તો વીડિયોમાં જુઓ આખરે લોકોનું શુ કહેવું છે આ ફિલ્મ માટે...