Review: ક્યાં કૂલ હૈ હમ 3, થોડીક કોમેડી પરંતુ પોર્ન ફિલ્મ

તુષાર કપૂર અને આફતાબ શિવદાસાણી ક્યા કૂલ હૈ હમ 3 માં એક સાથે દેખાયા છે અને આમ જોવા જઈએ તો જોવા જેવું કઈ જ નથી આ ફિલ્મમાં. ક્યાં કૂલ હૈ હમ 3 માં ખુલીને અશ્લીલતા ભરવામાં આવી છે.

પરંતુ જો તમે બૉલીવુડની પહેલી પોર્ન-કોમ ફિલ્મ જોવા માંગતા હોવ તો તમારે ક્યાં કૂલ હૈ હમ 3 જોવી જ રહી. આ ફિલ્મ માં ભલે જોવા જેવું કઈ જ ના હોઈ પરંતુ તમને થોડીક કોમેડી મળી જૈસે.

ક્યાં કૂલ હૈ હમ 3 તે લોકોને ચોક્કસ પસંદ આવશે જેમને ડબલ મિનીંગમાં સારી ખબર પડતી હોઈ.

પ્લોટ

પ્લોટ

ફિલ્મ નો પ્લોટ ઘણો જ સીધો છે કે એક પોર્ન સ્ટાર તુષાર કપૂર ને મંદના કરીમી સાથે પ્રેમ થઇ જાય છે અને મંદના એક સંસ્કારી પરિવાર માં થી આવતી હોઈ છે

પ્લોટ

પ્લોટ

ત્યારબાદ તુષાર કપૂરના દોસ્ત આફતાબ અને ગીઝલ સંસ્કારી બનવાનું નાટક કરે છે

ડાયલોગ

ડાયલોગ

ફિલ્મમાં ડબલ મિનીંગ ડાયલોગની ભરમાર છે

ગીતો

ગીતો

ફિલ્મના ગીતો આમ તો થોડા અશ્લીલ છે પરંતુ હીટ છે

અભિનય

અભિનય

અભિનય ની વાત કર્યે તો ચોક્કસ તુષાર કપૂર ફરી એક વાર લોકોને નિરાશ કરે છે

હોટ હસીના

હોટ હસીના

ફિલ્મમાં ત્રણે હસીનાઓ કોસિસ ઘણી કરી છે હોટ દેખાવા ની પણ નિરાશ કરે છે

નિર્દેશન

નિર્દેશન

ફિલ્મનું નિર્દેશન કર્યું છે ઉમેશ ઘટડે એ અને તે પણ ફિલ્મને પુરતો ન્યાય નથી આપી શક્યા

શું કરવું

શું કરવું

તમે બૉલીવુડની પહેલી પોર્ન-કોમ ફિલ્મ જોવા માંગતા હોવ તો તમારે ક્યાં કૂલ હૈ હમ 3 જોવી જ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X