• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  Review : માનવ તસ્કરીનું મર્દન કરતી મર્દાની : જુઓ 10 Snaps

  |

  મુંબઈ, 22 ઑગસ્ટ : આપણે રાણી મુખર્જીને નો વન કિલ્ડ જેસિકામાં હાર્ડકોર જર્નલિસ્ટ તરીકે જોઈ ચુક્યા છે અને અભિનેત્રી મર્દાનીમાં ડબલ એનર્જી તથા એગ્રેસન સાથે પાછી ફરી છે. પ્રદીપ સરકાર દિગ્દર્શિત મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જી મુંબઈ ક્રાઇમ બ્રાંચ ઑફિસર શિવાની શિવાજી રાવના રોલમાં છે. ફિલ્મ માનવ તસ્કરીના મુદ્દા પર આધારિત છે.

  મર્દાનીના પ્લૉટની વાત કરીએ, તો રાણી એક ખોવાયેલી છોકરીનો કેસ હાથમાં લે છે અને તેની તપાસ કરતા તેઓ માનવ તસ્કરીના રૅકેટ સુધી પહોંચી જાય છે. કોઇક રીતે રાણીને શહેરમાં વ્યવસ્થિત રીતે ચાલતા માનવ વેપારના સામ્રાજ્ય વિશે જાણ થઈ જાય છે અને આ સખત પોલીસ ઑફિસર રૅકેટના બિગ બૉસને ઝપડી પાડવાનો ચૅલેંજ ઉપાડી લે છે. જોકે રાણી મુખર્જી પોતાના આ મિશનમાં સક્સેસ થાય છે કે પછી પાવરફુલ ગૅંગ સામે મેદાન છોડી ભાગી જાય છે? આ તો મર્દાની ફિલ્મનો મુખ્ય ભાગ છે કે જેનો જવાબ ફિલ્મ જોવાથી જ ખબર પડે.

  દિગ્દર્શક પ્રદીપ સરકારે મર્દાની ફિલ્મ દ્વારા માનવ તસ્કરીનો ગંભીર મુદ્દો શક્તિશાળી રીતે ઉઠાવ્યો છે, તો વર્સેટાઇલ અભિનેત્રી રાણીએ પોતાના રોલ સાથે પુરતો ન્યાય કર્યો છે. તેમનો આ પ્રકારનો અવતાર આપણે ક્યારેય જોયો નથી. રાણી મુખર્જીએ પોતાના પાવર-પૅક્ટ પરફૉર્મન્સ વડે માત્ર સ્ટ્રૉંગ એક્ટિંગ સ્કિલ જ નથી બતાડી, પણ આ બંગાળી બ્યુટીએ કેટલાક હાઈ-ફ્લાઇં એક્શન સ્ટંટ્સ પણ પોતે જ કર્યા છે.

  સામાન્ય રીતે કેટલીક ફિલ્મોમાં આપણે લૅડી દબંગ જોઈ છે, પણ રાણી મુખર્જીએ મર્દાની ફિલ્મમાં વાસ્તવિકતાની જે રીતે રજુઆત કરી છે, તે લાજવાબ છે. બીજી બાજુ મર્દાનીમાં રૅકેટના બિગ બૉસનો રોલ કરનાર તાહિર ભસીન પણ ઇમ્પ્રેસિવ રહ્યા છે. તાહિરનું પાત્ર ચીલાચાલુપણાને તોડે છે અને તે મર્દાની જેટલુ જ સ્માર્ટ બતાવાયું છે. તાહિરે પોતાના રોલ સાથે જોરદાર ન્યાય કર્યો છે.

  ફિલ્મમાં રાણીના પતિ બિક્રમ રૉયનો રોલ જિશુ સેનગુપ્તાએ કર્યો છે અને તેમના ભત્રીજી મીરાએ પણ પોતાના નાનકડા રોલ સાથે ન્યાય કર્યો છે. દિગ્દર્શક પ્રદીપ સરકારે મર્દાનીમાં હ્યુમન ટ્રૅપિકિંગનો ગંભીર મુદ્દો ખૂબ જ વાસ્તવિક રીતે ઉઠાવ્યો છે કે જે કેટલાક દર્શકોના મગજને ડિસ્ટર્બ કરી શકે છે, પણ તે ઇમોશનલી અટૅચ પણ કરે છે.

  ચાલો બતાવીએ મર્દાની ફિલ્મમાં રાણી મુખર્જીના બેસ્ટ Snaps અને ફિલ્મ વિશે થયેલ Tweets :

  Khushboo @addictedtorani

  Khushboo @addictedtorani

  #Mardaani started slowly then BANG! BANG! BANG! so many turning points which makes it INTERESTING & the End deserves a Standing Ovation.

  Harshali A.K @KambleHarshali

  Harshali A.K @KambleHarshali

  OMG! Mardaani!! amazing movie!! tahir bhasin😍😍😍😍😍😍😍

  Dave Krunal @_davekrunal

  Dave Krunal @_davekrunal

  #Mardaani - long awaited film of my all time favorite actor - finally she is breaking new grounds with unique character, plot and story.

  poonam dhillon @poonamdhillon

  poonam dhillon @poonamdhillon

  @poonamdhillon: Saw @MardaaniTheFilm . What a powerful performance by @iRani_Mukherjee #ranimukerjee Film hard hitting & moving!Must watch

  QueerAritra @paulOaries

  QueerAritra @paulOaries

  #Mardaani was great to watch. Eye opener and must watch for equality champions. #hailFeminism

  Sumeetha Lewis @Im_SumeeLewis

  Sumeetha Lewis @Im_SumeeLewis

  Also watched #Mardaani today & liked it - a strong film with good acting by Rani, talented newcomer Tahir Raj Bhasin & the supporting cast.

  Tariq @lucknowkenawab7

  Tariq @lucknowkenawab7

  #Mardaani is definetly a beautiful movie.. It vl definetly motivate the people and hence it brings us together to fight on such issues.

  amit dadhich @amit12354

  amit dadhich @amit12354

  #FilmyFriday #Review of #Mardaani
  Overall Its strong, Inspiring Film, that needs to be watched (4/5) Kudos 2 the entire team for being brave

  MAHIE GILL @MyMahie

  MAHIE GILL @MyMahie

  Fast-paced #Mardaani is a crowning glory, rose like a phoenix and Rani bedazzled Me with her daredevilry... movie demands a repeat viewing.

  Vidushi @VidushiDhawan

  Vidushi @VidushiDhawan

  Rani Mukherji, great acting. #Mardaani 👍 watch it if you're in a mood to see an impactful movie.

  English summary
  Director Pradeep Sarkar's Bollywood film Mardaani is an action thriller starring Rani Mukerji, Tahir Bhasin, Jisshu Sengupta. Read Mardaani movie review...

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more