Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Saaho Twitter Reactions: રુંવાટા ઉભા કરી દેશે એક્શન સીન્સ

સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની બ્લોકબસ્ટર એક્શન ફિલ્મ સાહો આજે રિલીઝ થઈ છે અને તેના પહેલા શો પછી જ ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

સુપરસ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની બ્લોકબસ્ટર એક્શન ફિલ્મ સાહો આજે રિલીઝ થઈ છે અને તેના પહેલા શો પછી જ ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જોકે કેટલાક ચાહકો છે જેમણે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે, પરંતુ ફિલ્મનો એક્શન અને વીએફએક્સ ફિલ્મને શાનદાર બનાવે છે. આપને જણાવી દઈએ કે ટ્વિટર પર ફેન્સની પ્રતિક્રિયાઓનો પૂર આવી ગયો છે અને લોકો પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂરના પણ વખાણ કરી રહ્યા છે.

આ ફિલ્મના એક્શન અંગે ઘણી ચર્ચાઓ થઇ રહી છે. સાહો આ વર્ષની સૌથી મોટી ફિલ્મ છે. તેના વિશે ફેન્સ ઘ્વારા ઘણી પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી છે.

હોલિવુડ જેવું એક્શન

હોલિવુડ જેવું એક્શન

એક ફેન્સે લખ્યું છે કે સાહો ફિલ્મ જોઈને મજા આવી ગઈ. ભારતમાં હોલિવુડ લેવલનું એક્શન બતાવવામાં આવ્યું છે.

બેસ્ટ ક્લાઈમેક્સ

બેસ્ટ ક્લાઈમેક્સ

એક ફેન્સ ઘ્વારા ફિલ્મ જોયા પછી તેના ક્લાઇમેક્સના વખાણ કર્યા છે તેમનું કહેવું છે કે ઘણા સમય પછી કોઈ ફિલ્મનો સારો ક્લાઈમેક્સ જોયો છે

સેકન્ડ હાફ શાનદાર

એક યુઝર ઘ્વારા કમેન્ટ કરવામાં આવી છે કે પહેલો હાફ થોડો ધીમો હતો જયારે બીજા હાફમાં ફિલ્મમાં શાનદાર એક્શન બતાવવામાં આવ્યું છે

શ્રદ્ધા અને પ્રભાસના વખાણ

શ્રદ્ધા અને પ્રભાસના વખાણ

ઘણા લોકો ઘ્વારા ફિલ્મ અંગે વખાણ કરતા જણાવવામાં આવ્યું છે તેમાં શ્રદ્ધા અને પ્રભાસ બંને શાનદાર દેખાય છે

રુંવાટા ઉભો કરતો ક્લાઈમેક્સ

રુંવાટા ઉભો કરતો ક્લાઈમેક્સ

એક ફેન્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે 30 મિનિટના ક્લાઈમેક્સમાં મારા રુંવાટા ઉભા થઇ ગયા

આ પણ વાંચો: Shocking: ફિલ્મ 'Saaho'ના પોસ્ટર લગાવતી વખતે પ્રભાસના ફેનનું થયુ મોત

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X