PICS : રીચા-નિખિલના ઇંટીમેટ સીન્સથી ભરપૂર તમંચે હવે રિલીઝ થશે

મુંબઈ, 24 જૂન : રીચા ચડ્ઢા માટે બૉલીવુડમાં બહુ સારો તબક્કો નથી ચાલતો. એટલે જ તો તાજેતરમાં જ તેમને ઍરપોર્ટ ઉપર અટકમાં લેવાયા હતાં. રીચાના કૅરિયરનુ ખરાબ પાસુ એ રહ્યું છે કે ગૅંગ્સ ઑફ વાસેપુર પછી તેમની એક પણ નોંધનીય ફિલ્મ નથી આવી. ફુકરે ફિલ્મના વખાણ તો થયા, પણ તમામ જશ ફિલ્મના દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા તથા બે-ત્રણ મુખ્ય પુરુષ કલાકારો લઈ ગયાં. હવે એક બાજુ રીચા કામની શોધમાં છે અને તેવામાં તેમના માટે એક સારા સમાચાર છે.

મળતી માહિતી મુજબ રીચા ચડ્ઢાની ત્રણ વર્ષથી ડબ્બામાં પડેલી ફિલ્મ તમંચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ક્યારનીય બનીને તૈયાર પડી છે. ફિલ્મમાં રીચા ચડ્ઢા સાથે નિખિલ દ્વિવેદી મુખ્ય ભૂમિકામાં છે. રીચાએ હજી હીરોઇનની પરમ્પરાગત છબીમાં ફિટ થવુ છે, કારણ કે ટીકાકારોએ તેમને આ બાબતમાં અનફિટ માની હતી. જાણવા મળે છે કે યુવાનોને ટારગેટ કરી ફિલ્મ નિર્માણમાં આવેલ ફૅશન ટીવી પણ હવે તમંચે ફિલ્મનું સહ-નિર્માતા બની ગયું છે. એફ ટીવી ફિલ્મને પોતાના અંદાજમાં પ્રમોટ કરવાની તૈયારી કરી રહ્યું છે. તમંચે માટે રીચા અને નિખિલ દ્વારા કરાવાયેલ ઉત્તેજક અને હૉટ ફોટોશૂટ ડોઢ વર્ષ અગાઉ જાહેરમાં આવ્યુ હતું.

ચાલો રીચા-નિખિલનું એ ફોટોશૂટ આપને પણ બતાવીએ :

સ્ક્રિપ્ટના નામે અશ્લીલતા

સ્ક્રિપ્ટના નામે અશ્લીલતા

એમ તો દેશમાં બોલ્ડ ફિલ્મો બનતી જ રહી છે. કહે છે કે અહીં માત્ર સેક્સ અને એસઆરકે જ વેચાય છે. હંમેશા આ ફિલ્મોમાં એકાધ એવું ગીત કે સીન હોય છે કે જે સ્ક્રિપ્ટના નામે પિરસી દેવાય છે. જિસ્મ, ધ ટ્રેન, ઝહર, મર્ડર અને ઘણીય ફિલ્મોમાં સેક્સની ચાસણી પિરસાવાઈ છે.

જબર્દશ્ત ઇંટીમેટ સીન્સ

જબર્દશ્ત ઇંટીમેટ સીન્સ

કહે છે કે તમંચે ફિલ્મ જેવી બોલ્ડ ફિલ્મ આજથી પહેલા ક્યારેય બની નહોતી. નવોદિત નિખિલ દ્વિવેદી અને રીચા ચડ્ઢાએ ફિલ્મમાં જબર્દશ્ત ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. બંનેની કેમેસ્ટ્રી ગઝબની છે. બંનેનું આ ફોટોશૂટ તે સમયે ખૂબ જોવામાં આવ્યુ હતું.

બ્રા-લેસ રીચા

બ્રા-લેસ રીચા

કહે છે કે તમંચે ફિલ્મ જેવી બોલ્ડ ફિલ્મ આજથી પહેલા ક્યારેય બની નહોતી. નવોદિત નિખિલ દ્વિવેદી અને રીચા ચડ્ઢાએ ફિલ્મમાં જબર્દશ્ત ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. બંનેની કેમેસ્ટ્રી ગઝબની છે. બંનેનું આ ફોટોશૂટ તે સમયે ખૂબ જોવામાં આવ્યુ હતું. આ ફોટોશૂટ દરમિયાન રીચા ચડ્ઢા બ્રા-લેસ થઈ ગયા હતાં કે જે ફોટોશૂટમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

અબુ સલેમની લવ-સ્ટોરી

અબુ સલેમની લવ-સ્ટોરી

તમંચે અંગે કહેવાય છે કે આ માફિયા અબુ સલેમ અને તેની પ્રેમિકા મોનિકા બેદીની લવ-સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં નિખિલ મુન્નાના પાત્રમાં છે, તો રીચા અંગે શું કહીએ?

ઑગસ્ટમાં રિલીઝ

ઑગસ્ટમાં રિલીઝ

ત્રણ વર્ષથી ડબ્બામાં પડેલી તમંચે ફિલ્મ હવે 1લી ઑગસ્ટ, 2014ના રોજ રિલીઝ થવાની છે.

રીચાની આગામી ફિલ્મો

રીચાની આગામી ફિલ્મો

રીચા ચડ્ઢા પાસે જોકે થોડી ઘણી ફિલ્મો તો છે જ. તેમની આગામી ફિલ્મોમાં ઇશ્કેરિયા, જિયા ઔર જિયા તથા ઘૂમકેતુનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X