Congrats : રીતેશ-જેનેલિયાને ત્યાં અવતર્યો ‘પુત્ર-રત્ન’!
મુંબઈ, 26 નવેમ્બર : બૉલીવુડના સૌથી ક્યૂટ ઑફ-સ્ક્રીન અને ઑન-સ્ક્રીન કપલ રીતેશ દેશમુખ તથા જાનેલિયા ડિસૂઝાના ઘરે 25મી નવેમ્બરે એક નાનકડો અતિથિ આવી ગયો છે. આ માહિતી પોતે પપ્પા બનનાર રીતેશે આપી છે. રીતેશે પોતાની ખુશીનો ઇઝહાર ટ્વિટર પર કર્યો અને લખ્યું - ઇટ્સ ઍ બૉય.
બસ, પછી શું હતું. રીતેશની આ ખુશીમાં બૉલીવુડના તમામ સ્ટાર્સ પણ અભિનંદન પાઠવવા લાગ્યાં. રીતેશના ટ્વિટર હૅંડલ પર ઘણા શુભેચ્છા સંદેશ આવી રહ્યા છે. કરણ જૌહર, અભિષેક બચ્ચન, બિપાશા બાસુ, લારા દત્તા, વરુણ ધવન સહિતના અનેક બૉલીવુડ સ્ટાર્સે રીતેશ-જેનેલિયાને નવા મહેમાનના આગમન પ્રસંગે અભિનંદન પાઠવ્યાં.
નોંધનીય છે કે રીતેશ અને જેનેલિયાના લગ્ન ફેબ્રુઆરી-2012માં થયા હતાં. તાજેતરમાં જ રીતેશ અને જેનેલિયા સલમાન ખાનના બહેન અર્પિતાના લગ્ન સમારંભમાં દેખાયા હતાં. રીતેશ-જેનેલિયાએ બૉલીવુડમાં તુઝે મેરી કસમ ફિલ્મ સાથે કૅરિયર શરૂ કર્યુ હતું. પછી બંનેએ મસ્તી અને તેરે નાલ લવ હો ગયા જેવી ફિલ્મોમાં કામ કર્યું.
ચાલો તસવીરો સાથે જોઇએ રીતેશ-જેનેલિયા પર ટ્વિટર વડે થઈ રહી અભિનંદન વર્ષા :

પુત્ર-રત્નની પ્રાપ્તિ
બૉલીવુડના સૌથી ક્યૂટ ઑફ-સ્ક્રીન અને ઑન-સ્ક્રીન કપલ રીતેશ દેશમુખ તથા જાનેલિયા ડિસૂઝાના ઘરે 25મી નવેમ્બરે એક નાનકડો અતિથિ આવી ગયો છે. આ માહિતી પોતે પપ્પા બનનાર રીતેશે આપી છે.
|
રીતેશે આપી માહિતી
આ માહિતી પોતે પપ્પા બનનાર રીતેશે આપી છે. રીતેશે પોતાની ખુશીનો ઇઝહાર ટ્વિટર પર કર્યો અને લખ્યું - ઇટ્સ ઍ બૉય.

અરબાઝ ખાન
"Congratulations to @Riteishd and @geneliad who are blessed with a baby boy. Lots of hugs and kisses to the new born !!!"

અમૃતા અરોરા
"Congratulations @Riteishd and @geneliad on ur beautiful baby boy!"

અર્જુન કપૂર
"@Riteishd Baap re Baap...congratulations."

લારા દત્તા
"Heartiest congratulations to my dearest @Riteishd and new mama @geneliad!! Welcome to the best time in ur life!!! :-))"

અભિષેક બચ્ચન
Congratulations @Riteishd and @geneliad on the arrival of the greatest gift ever. Welcome to the parents club!!

સોફી ચૌધરી
"Massive congrats @geneliad & @Riteishd .. Sooo thrilled for u! I'm sure the lil one is super cute like his parents! God bless! Biggest hug"

તુષાર કપૂર
"Many congrats to papa @Riteishd & mummy @geneliad on this awesome piece of news! I think I predicted right, the other day!"

વિવેક ઓબેરૉય
Congrats!!! @Riteishd @geneliad on the arrival of a beautiful baby boy! Welcome 2 fatherhood bhau,no more "Grandmasti" now lol! Loadsa love!
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
