Pics: કરીનાની સામે કોને kiss કરી રહ્યો છે સૈફ!
[બોલીવુડ ગપશપ] બોલીવુડ એક્ટર સૈફ અલીખાન આ 16 ઓગસ્ટના રોજ 45 વર્ષના થઇ ગયા. સૈફના જન્મદિવસ પર તેની પત્ની કરીના કપૂરે એક જબરદસ્ત પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં કેટલાંક નજીકના મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા હતા. પાર્ટીમાં કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂર પણ દેખાઇ હતી.
કરિશ્મા કપૂરે જ સૈફના બર્થડે પાર્ટીની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી. પાર્ટીમાં જ્યાં કરીના હંમેશાની જેમ હોટ દેખાઇ રહી હતી, ત્યાં જ કરિશ્માનો પણ ગ્લેમરસ લુક જોવા મળ્યો. કરિશ્માના આ અવતારને જોઇને કોઇ ના કહી શકે કે તે બે બાળકોની માતા છે.
હા, જો આપને વિશ્વાસ ના આવતો હોય તો આવો જોઇએ તસવીરોમાં...

સૈફ અલી ખાનની બર્થડે પાર્ટી
સૈફ અલી ખાનની બર્થ ડે પાર્ટીની આ તસવીરો કરિશ્મા કપૂરે ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.

કરિશ્મા કપૂર
પોતાના બર્થડે પર સૈફ અલી ખાન પોતાની સાળી પર ચાન્સ મારતા દેખાયા, તેમણે કરિશ્માને કિસ પણ કરી લીધી.

બેસ્ટ ફ્રેંડની સાથે કરીના
જ્યારે, આપ અત્રે ગ્લેમરસ કરીના કપૂરને જોઇ શકો છો. કરીના પોતાની બેસ્ટ ફ્રેંડ અમૃતા અરોરાની સાથે પોઝ આપી રહી છે.

હસીનાઓના જલવા
સૈફ અલી ખાનની બર્થડે પાર્ટી કેટલી હેપ્પનિંગ રહી હશે. આ તસવીરો જોઇને આપ અંદાજો લગાવી શકો છો. કરીના કપૂરની સાથે કરિશ્મા, અમૃતા અરોરા અને મલાઇકા અરોરા ખાન.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
