સૈફિનાએ માલદીવમાં પરિવાર સાથે વેકેશનની મઝા માણી
માલદીવ જેવી સુંદર સમુદ્ર ટાપુઓ પર પહોંચ્યા સૈફ અલી ખાન અને કરિના કપૂર. સમર વેકેશનની મઝા માણવા પહોંચેલા સૈફિનાએ પરિવારના સભ્યો સાથે મનાવ્યું માલદિપમાં પોતાનું વેકેશન. મુંબઇ અને દિલ્હીની ગરમીથી દૂર આ રમણીય બીચની ભરપૂર મઝા માણી સૈફિનાએ.
પણ તેવું નહતું કે આ સમર વેકેશનમાં સૈફ અલી ખાન અને કરિના કપૂર એકલા જ હતા. સાળા સાહેબ અને કરિનાની નળંદે પણ સૈફિનાનો આ વેકેશનમાં આપ્યો સાથ અને આ બની ગયું એક ફેમિલિ વેકેશન.
તો ખાન પરિવારે માલદિવમાં આ લોકો કેવી મઝા મસ્તી કરી તેના કેટલાક ખાસ ફોટોઓ જુઓ આ ફોટોસ્લાઇડર પર.

ગ્રુફ્રી
પરિવાર સાથે કરિના, સૈફ, કૃણાલ, સોહાએ પડાવ્યું ગ્રુફ્રી.

લવ બર્ડ્સ
વાઇટ કપડામાં આ બે લવબર્ડ જોવા મળ્યા, સૈફ અલી ખાન અને કરિના કપૂર.

બ્લુ હૈ પાની પાની
માલદિવના સુંદર અને રમણીય બીચની મઝા માણી આ લોકોએ.

ભાભી-નળંદ
કરિના કપૂર અને સોહા અલી ખાન, બન્ને નળંદ ભાભીએ ફોટો માટે આપ્યો કૂલ લૂક.

એરપોર્ટ
સૈફ અલી ખાન અને કરિના કપૂર પહોંચ્યા એરપોર્ટ પર ફેમિલિ સાથે માલદિવ ઉપડવા.

કૃણાલ-શોહા
કૃણાલ ખેમૂ અને શોહા અલી ખાન પણ માલદિવના આ રમણીય ટાપુની મઝા માણી.












Click it and Unblock the Notifications
