MeToo ના લપેટામાં હવે સલમાન ખાન, પૂજા મિશ્રાએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

સલમાન ખાન અને તેમના પરિવાર પર પૂજા મિશ્રાએ યૌન શોષણો આરોપ લગાવ્યો છે.

મી ટુની આંધીમાં એક પછી એક લપેટામાં આવી રહેલા સ્ટાર્સ, નિર્માતા અને નિર્દેશકો બાદ હવે એક એવા સુપરસ્ટારનું નામ સામે આવ્યુ છે જેને જાણીને તમે વિશ્વાસ નહિ કરી શકો. તમને જણાવી દઈએ કે હવે સલમાન ખાન અને તેમના પરિવાર પર પૂજા મિશ્રાએ યૌન શોષણો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત પૂજા મિશ્રાએ શત્રુઘ્ન સિન્હા, અરબાઝ ખાન સાથે શત્રુઘ્નની પત્ની પર પણ બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

salman-pooja

તેનું કહેવુ છે કે આટલુ જ નહિ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ટીવી રિઆલિટી શો બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ પૂજા મિશ્રાના આ આરોપો બાદ સોશિયલ મીડિયામાં સલમાન અને શત્રુઘ્ન સિન્હા માટે વિવિધ પ્રકારની વાતો થઈ રહી છે.

પૂજા મિશ્રાએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે ફિલ્મ સુલતાન વખતે બંનેના પરિવારે મળીને તેની સાથે યૌન શોષણ કર્યુ હતુ. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. પૂજા મિશ્રા આ પહેલા પણ સલમાન ખાન અંગે સામે આવી ચૂકી છે અને ઘણી વાતો કહી ચૂકી છે. હાલમાં સલમાન ખાન ફિલ્મ ભારતનું શૂટિંગ કરી રહ્યા છે અને ઘણા બિઝી છે. અલી અબ્બાસના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં તેમની સાથે કેટરિના જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X