For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download
Clean India : દબંગે ઉઠાવ્યુંં ઝાડુ, રજની-આમિર સહિત નવ લોકોને આમંત્રણ
Google Oneindia Gujarati News
modi-salman
મુંબઈ, 22 ઑક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનનો સલમાન ખાન ભાગ બન્યા છે. તેમણે મુંબઈ પાસે કરજતથી આ અભિયાનની શરુઆત કરી.
memorableshirtlessmomentsofsalmankhan
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2જી ઑક્ટોબરના રોજ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરતા જે નવ લોકોને આ અભિયાન સાથે જોડાવાનું આમંત્રણ આપ્યુ હતું, તેમાં સલમાન ખાનનો પણ સમાવેશ થતો હતો.
I started with Karjat yesterday. Yeh Dekho photo’s pic.twitter.com/qgStiMqeEr
— Salman Khan (@BeingSalmanKhan) October 22, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સલમાન ખાને આજે હાથમાં ઝાડુ ઉઠાવ્યું અને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ ગયાં. સલમાન ખાને પોતાના સાથીઓ અને ફૅન્સ સાથે કચરો સાફ કર્યો. સલમાને તેની તસવીરો પણ પોસ્ટ કરી છે. સલમાન ખાને ટ્વિટર પર લખ્યું - હું આ અભિયાન કરજતથી શરૂ કરી ચુક્યો છું.
1409648981-salman-2
And I nominate Aamir Khan, Azim Premji, Chanda Kochhar, Omar Abdullah, Pradeep Dhoot, Rajat Sharma, Rajinikanth & Vineet Jain.
— Salman Khan (@BeingSalmanKhan) October 22, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>હવે જેમ કે સૌ જાણે જ છે કે આ તો દબંગ સલમાન ખાન છે. તેઓ માત્ર ઝાડુ લગાવી રોકાઈ ન શકે. તેમણે ટ્વિટર પર બીજી પોસ્ટમાં કેટલીક ચર્ચિત હસ્તીઓના નામોને જોડાવાનું આમંત્રણ આપ્યું. આ હસ્તીઓમાં આમિર ખાન, અઝીમ પ્રેમજી, ચંદા કોચર, ઓમર અબ્દુલ્લા, પ્રદીપ ધૂત, રજત શર્મા, રજનીકાંત અને વિનીત જૈનનો સમાવેશ થાય છે.
First, I nominate my fans on Facebook and followers on Twitter. Each one of us can make a difference.
— Salman Khan (@BeingSalmanKhan) October 22, 2014
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>સલમાન ખાને વધુ એક ટ્વીટમાં પોતાના તમામ ફેસબુક અને ટ્વિટર ફૉલોઅર્સને પણ આ અભિયાન સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું અને સૌને વધુ નવ જણાને અભિયાન સાથે જોડવાનું કહ્યું.
I nominate the following for Swachh Bharat campaign and request them to further nominate 9 more people.
— Salman Khan (@BeingSalmanKhan) October 22, 2014
English summary
Bollywood'd Dabangg Salman Khan joined the Clean India Mission. Salman tweeted, 'I started with Karjat yesterday. Yeh Dekho photo’s. And I nominate Aamir Khan, Azim Premji, Chanda Kochhar, Omar Abdullah, Pradeep Dhoot, Rajat Sharma, Rajinikanth & Vineet Jain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X