Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics: સલમાન અને કરીનાના આ ફોટોશૂટ આગળ બધી જોડી છે Fail

[બોલીવુડ] સલમાન ખાન અને કરીના કપૂરની જોડી ખરેખર સારી લાગે છે. જ્યાં સલમાન ખાન કોઇ શાહી રાજકુમાર કરતા ઓછા નથી લાગતા, અને કરીના કપૂર આજે પણ બોલીવુડની બેગમ છે. અને બંનેએ બજરંગી ભાઇજાનથી પહેલા ફિલ્મફેર માટે કરાવ્યું છે એક સુપરક્યૂટ ફોટોશૂટ.

આ તસવીરોને જોઇને આપ પણ માનશો કે ખરેખર સલમાન ખાન અને કરીના કપૂરની જોડી ખૂબ જ સારી લાગે છે અને તેમની આ કેમિસ્ટ્રીને ટક્કર આપવી હાલમાં કોઇના પણ બસની વાત નથી.

આવો એક કરીએ આ દબંગ ભાઇજાન જોડી પર...

ફિલ્મફેર કવર

ફિલ્મફેર કવર

સલમાન અને કરીના આ વખતના ફિલ્મ ફેર કવર પર છે અને તેમની બ્લોક બસ્ટર જોડી પર વાત કરવામાં આવી છે.

બજરંગી બ્લોકબસ્ટર

બજરંગી બ્લોકબસ્ટર

સલમાન અને કરીનાની જોડી હંમેશા સુપરહિટ રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે તેમનું કપલ બજરંગી ભાઇજાનમાં પણ પરફેક્ટ લાગશે.

પ્રિંસ અને બેગમ

પ્રિંસ અને બેગમ

માનવું પડશે કે આ ફોટોશૂટમાં સલમાન અને કરીનાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની કેમિસ્ટ્રીમાં આજે પણ એજ વાત છે.

વાઉ.. સલીના..

વાઉ.. સલીના..

ફિલ્મફેર મેગેઝીને આ અંકમાં સલમાન અને કરીનાની જબરદસ્ત કેમિસ્ટ્રીને કેન્દ્રમાં રાખવામાં આવી છે.

બેબો મેં બેબો

બેબો મેં બેબો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X