સલમાન ખાન અને માધુરી દિક્ષીતની કેટલીક ભાવાનાત્મક તસવીરો
હેલ્લો ફ્રેન્ડસ, જસ્ટ ગેઝ કરો કે વીકેન્ડમાં અમે તમારી માટે શું શોધી કાઢ્યું છે.? જી હા, વર્તમાન સમયમાં બોલીવુડના ભાઈજાન સલમાન ખાન અને ધક ધક ગર્લ માધુરી દિક્ષીતે એક સમયે ફિલ્મ મેગેઝીન માટે ફોટોશુટ કરાવ્યું હતું, જેની કેટલીક જૂની તસવીરો અમે અહીં શેર કરી છે.
સલમાન અને માધુરી દિક્ષીતે સાજન અને હમ આપકે હૈ કૌન જેવી કેટલીક મૂવીમાં સાથે કામ કર્યું છે. વેલ કાજોલ બાદ માધુરી જ માત્ર એક એવી અભિનેત્રી છે કે જેને સલમાન અને શાહરૂખની સાથે એક જ મૂવીમાં કામ કરવાની તક મળી હોય. હમ તુમ્હારે હૈ સનમ મૂવીમાં..........
વેલ સલમાન અને માધુરીની બંને ફિલ્મ સાજન અને હમ આપકે હૈ કૌન સુપરડુપર હીટ રહી હતી. ત્યારે ફિલ્મ મેગેઝીન ફિલ્મફેર માટે સલમાન ખાન અને માધુરી દિક્ષીતે જે ભાવનાત્મક ફોટોશુટ કરાવ્યું હતુ તે તસવીરો લોકોએ ઘણી પસંદ કરી હતી. આવો જોઈએ સલમાન અને માધુરીની કેટલીક અનસીન તસવીરો....

સલમાન-માધુરી દિક્ષીત
શર્ત લગાવીને કહીં શકાય કે માધુરી દિક્ષીત અને સલમાન ખાનની આ તસવીર તમે નહીં જ જોઈ હોય. જોઈએ એવી જ કેટલીક અનસીન તસવીરો.

ફિલ્મફેર મેગેઝીન માટે
ફિલ્મ જગતના પ્રસિદ્ધ મેગેઝીન ફિલ્મફેર માટે કરાવેલા ફોટોશુટની તસવીર.

યંગ એજની કુલ તસવીર
આ કલરફુલ ફોટોમાં બંને તેમની યંગ એજમાં ઘણાં જ કુલ લાગી રહ્યાં છે.

On the cover
ફિલ્મ મેગેઝીનની આ તસવીરમાં બંને સીઝલીંગ લાગી રહ્યાં છે.

Isn't It?
આ ફોટોમાં બંને એટલા આકર્ષિત લાગી રહ્યાં છે કે કોઈને પણ મોહિત કરી શકે છે.

સલમાન-માધુરી
સલમાન અને માધુરી દિક્ષીતે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

Hum Apke Hain Kaun
જો કે આ બંનેની હમ આપકે હૈ કૌન સુપરડુપર હીટ ફિલ્મ રહી હતી.

સલમાન-પ્રેમ
હમ આપકે હૈ કૌનમાં સલમાનનું પર્ફોમન્સ શાનદાર હતું. આ ફિલ્મમાં સલમાને ઈનોસન્ટ અને શર્માળ પ્રેમ તરીકે અભિનય કર્યો હતો.

Gorgeous Madhuri
આ ફિલ્મમાં Gorgeous Madhuri Dixitએ પણ સલમાનને ઘણાં કોમ્પલીમેન્ટસ આપ્યાં હતા.

Hum Tumhare Hain Sanam
કાજોલ બાદ માધુરી માત્ર એક એવી અભિનેત્રી છે કે જેને સલમાન અને શાહરૂખની ફિલ્મમાં સાથે કામ કરવાની તક મળી હોય.

Won Five Filmfare Awards
શું તમે જાણો છો કે હમ આપકે હૈ કોનને રીલિઝના વર્ષમાં જ પાંચ ફિલ્મફેર અવોર્ડ મળ્યાં હતા.

સાજન
માધુરી દિક્ષીત અને સલમાન ખાને સાજન ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતુ. આ ફિલ્મમાં સંજય દત્ત પણ હતો.

Looking Adorable
હમ આપકે હૈ કૌન ફિલ્મની આ તસવીરમાં સલમાન અને માધુરી દિક્ષીત ઘણાં જ મોહક લાગી રહ્યાં છે.

Jhalak Dikhla Jaa
વેલ જૂની તસવીરોમાં જે જોડી ઘણી જ આકર્ષક અને મોહક લાગી, હાલમાં જ ઝલક દીખલા જાના સેટ પર પણ બંનેની એક ક્યુટ મુવમેન્ટ તસવીરમાં કેદ થઈ હતી.

On The Sets Of Bigg Boss
સલમાન ખાનના શો બીગ બોસમાં માધુરી દિક્ષીતે તેની ફિલ્મ ડેઢ ઈશ્કિયાને કો સ્ટાર હુમા કુરેશી સાથે પ્રમોટ કરી હતી.

Want To See Them On Screen Together, Again!
ફિલ્મી પડદે આ એક એવી જોડી છે કે જેમને બંનેના ફેન્સ ફરી એકવખત ફિલ્મી પડદે સાથે જોવા માંગે છે. આ બંનેની જો આગામી ફિલ્મ આવી તો તે બોક્સ ઓફિસ પર જાદુઈ રહેશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
