Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાનનો એક ફોન, 100 લોકોની ધરપકડ, રણબીર અને ઐશ પણ બચ્યા

આખરે સલમાન ખાને ઉદાર દિલ અપનાવીને પોતાના મિત્ર કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલને મદદ કરવાનો નિર્ણય કર્યો. ગઈકાલે રાત્રે લગભગ 100 જેટલા મનસે કાર્યકર્તા ધર્મા પ્રોડક્શનની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા.

salman khan

પહેલા તેમની એવી ડિમાન્ડ હતી કે પાકિસ્તાની કલાકારોને પાછા પાકિસ્તાન મોકલો. પરંતુ હવે તેમની ડિમાન્ડ છે કે ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ અને રઈસ ત્યાં સુધી રિલીઝ નહિ થાય જ્યાં સુધી તેમનાથી ફવાદ ખાન અને માહિરા ખાનને હટાવી દેવામાં ના આવે.

salman khan

બધા જ જાણે છે કે માહિરા ખાન શાહરુખ ખાનની ફિલ્મ રઈસની હીરોઇન છે. જયારે ફવાદ ખાન એ દિલ હૈ મુશ્કિલમાં અગત્યનો રોલ નિભાવી રહ્યા છે. હવે સલમાન ખાને રાજ ઠાકરેને ફોન કરીને પરિસ્થિતિ સમજાવવાની કોશિશ કરી.

salman khan

સલમાન ખાનના ફોન કર્યા પછી 100 જેટલા મનસે કાર્યકર્તા ધર્મા પ્રોડક્શનની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી. સલમાન ખાને રાજ ઠાકરેને નિવેદન પણ કર્યું કે એ દિલ હૈ મુશ્કિલ અને રઈસની રિલીઝ પર અસર ના પડે.

salman khan

હવે આગળ શુ થશે તે તો સમય જ બતાવશે. આમ પણ પાકિસ્તાનમાં રઈસ પહેલે થી જ મુસીબતમાં છે. ત્યાં ડિમાન્ડ કરવામાં આવી છે કે ફિલ્મમાંથી સની લિયોનનું આઈટમ સોન્ગ હટાવી દેવામાં આવે. ત્યારપછી જ તેને રિલીઝ કરવામાં આવશે.

salman khan
salman khan
salman khan
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X