#Sultan : પહેલા જ દિવસે સલમાન ખાને તોડ્યો આ બોક્સ ઓફિસ રેકોર્ડ
સલમાન ખાનની સુલતાને ધમાકેદાર ઓપનિંગ કરી છે. ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર 36.54 કરોડનું કલેક્સન કર્યું છે. આપણે જણાવી દઈએ કે આ સાથે જ સુલતાન સૌથી મોટી ઈદની રિલીઝ બની ચુકી છે. આ પહેલા શાહરુખ ખાનની ચેન્નાઈ એક્સપ્રેસ હતી.
હાલ જો આપણે સુલતાન ની વાત કર્યે તો આશા કરવામાં આવી રહી છે કે આ ફિલ્મ પહેલા અઠવાડિયે 150 કરોડની કમાણી કરી શકે છે. ફિલ્મ બુધવારે રિલીઝ થઈ એટલે ફિલ્મ પાસે કમાણી કરવા માટે 5 દિવસ છે. ત્યાં જ ગુરુવારે ઈદની રજા હોવાથી ફિલ્મ કમાણી કરી લેશે.
ટ્રેડ પંડિતોનું માન્યે તો આ ફિલ્મ શુક્રવારે અને શનિવારે ઓછી કમાણી કરશે. પરંતુ ફરી રવિવારે તેની કમાણી વધી જશે. આમ જોવા જઈએ તો સુલતાન શાનદાર ઓપનિંગ તો કરી જ ચુકી છે. પરંતુ સાથે સાથે કેટલાક રેકોર્ડ પણ તૂટી ચુક્યા છે. હવે સલમાન ખાનની ફિલ્મ ઈદના સમયે આવે તો રેકોર્ડ તૂટવું તો યોગ્ય જ છે.
જાણો ઈદ સમયે રિલીઝ થવાવાળી ફિલ્મોનું ટોપ કલેક્સન....

1
સુલતાન : 36.54 કરોડ

2
ચેન્નાઈ એક્સપ્રેસ : 33.1 કરોડ

3
એક થા ટાઈગર : 33 કરોડ

4
બજરંગી ભાઈજાન : 27.25 કરોડ

5
કિક : 26.52 કરોડ
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
