LEAKED: સલમાનની "સુલતાન"નું ક્લાઈમેક્સ હશે ધમાકેદાર!

બોલીવુડ: સલમાનની ફિલ્મ સુલતાન આજકાલ ઘણી ચર્ચામાં છે. ફિલ્મને લઈને નાની નાની વાતો પણ ફેન્સને ઉત્સાહીત કરી દે છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે ફિલ્મમાં સલમાન એક યુવાન છોકરાના પિતાનો રોલ કરી રહ્યો છે, તો હવે ધમાકેદાર ક્લાઈમેક્સને લઈને પણ અફવાઓ ફેલાવવાની શરૂ થઈ ગઈ છે.

અફવાઓ મુજબ ફિલ્મમાં wrestler બનેલા સલમાન પોતાના જ દીકરાની વિરૂદ્ધમાં બોક્સિંગ રીંગમાં નજરે પડશે. વેલ પછી કોણ જીતે છે, સલમાન કે તેમનો દિકરો.....આ ફિલ્મ ઘણાં આયામોને લઈને ખાસ હશે, ખાસ કરીને સલમાનના ફેન્સ માટે......

ફિલ્મનું ક્લાઈમેક્સ....

ફિલ્મનું ક્લાઈમેક્સ....

ફિલ્મનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે ક્લાઈમેક્સ. વેલ સુલતાનના ક્લાઈમેક્સમાં સુલતાન બનેલા સલમાન પોતાના દિકરાની વિરૂદ્ધમાં બતાવવામાં આવશે. સ્વાભાવિક છે કે આમાંથી કોણ જીતશે તે મહત્વનું હશે.

સલમાન ખાન

સલમાન ખાન

ફિલ્મમાં સલમાનની હાજરી જ ફિલ્મને ખાસ બનાવી દે છે. બજરંગી ભાઈજાન અને પ્રેમ રતન ધન પાયો ફિલ્મના શાંત અભિનય બાદ સુલતાનમાં સલમાનનો દબંગ અંદાજ સલમાનના ફેન્સ માટે ઈદના બોનસ સમાન હશે.

સુલતાન માટે Anything

સુલતાન માટે Anything

સુલતાન માટે સલમાન ઘણી મહેનત કરી રહ્યાં છે. પોતાના બોડી શેપ અને ઉંમરને સહી બતાવવા માટે સલમાન ઘણું ધ્યાન આપી રહ્યાં છે. આ ફિલ્મ માટે સલમાને ક્યારેક વજન વધારવું પડી રહ્યું છે તો ક્યારેક ઉતારવું પડી રહ્યું છે.

ફિલ્મનું શુટીંગ

ફિલ્મનું શુટીંગ

ફિલ્મના શુટીંગને લઈને પણ ઘણી મહેનત કરવામાં આવી રહી છે. ફિલ્મ ઓરીજનલ અને લોકેશન વધુ સારા દેખાય તે માટે ફિલ્મનું શુટીંગ હરિયાણા અને પંજાબમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં ડ્રામા, એક્શન, અને લવસ્ટોરીનો તડકો જોવા મળશે

ઈદ રિલીઝ

ઈદ રિલીઝ

સુલતાન....જો કે વર્ષ 2016માં ઈદ વધુ ખાસ હશે કારણ કે સલમાનની સુલતાન, શાહરૂખની રઈઝ એક સાથે રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X