Sara Tendulkar Beach : બોલ્ડ બીચ બેબ છે સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર, જોઈ લો લેટેસ્ટ ફોટો
Sara Tendulkar Bold Look : સચિન તેંડુલકરની લાડલી દિકરી સારા તેંડુલકર દિવસે દિવસે બોલ્ડ બનતી જાય છે. સારા તેના ફોટોથી બોલ્ડનેસનો તડકો મારતી રહે છે.
હાલમાં જ સારા તેંડુલકરે તેના કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સારા તેંડુલકર ગ્લેમરસ અવતારમાં બીચ પર બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

સારા તેંડુલકરે ફરી એક વખત બીચ પર સિઝલિંગ પોઝ આપીને તેના ફેન્સને ઘાયલ કર્યા છે. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સારા તેંડુલકરના લેટેસ્ટ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સારા તેંડુલકરના આ ફોટો તેના ઓસ્ટ્રેલિયા વેકેશનના છે. અહીં તે દરિયા કિનારે સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે.
સારા તેંડુલકરે દરિયા કિનારે દિલ ખોલીને પોઝ આપ્યા છે. ગ્લેમરસ સ્ટાઈલમાં તસવીરો ક્લિક કરાવીને સારાએ મહેફિલ લૂંટી લીધી છે.
જણાવી દઈએ કે, સારા તેંડુલકરને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 7.5 મિલિયન ફોલોઅર્સ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ફેન્સ સારા તેંડુલકરની તસવીરોને પસંદ કરવા સાથે કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યાં છે.
જો કે કેટલાક લોકોને સારા તેંડુલકરનો આ બોલ્ડ અવતાર જોઈને મરચા લાગ્યા છે. આવા લોકો સારાને ટ્રોલ પણ કરી રહ્યાં છે. કેટલાક લોકોએ લખ્યુ કે, સચિન તેંડુલકરની દીકરીએ આવા ફોટા શેર ન કરવા જોઈએ.












Click it and Unblock the Notifications
