Sara Tendulkar Bold : દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં ચીલ કરતી કેમેરામાં કેદ થઈ સારા તેંડુલકર, જુઓ ફોટો
Sara Tendulkar Bold Photo : સચિન તેંડુલકરની લાડલી દિકરી સારા તેંડુલકર ધીરે ધીરે બોલ્ડ બની રહી છે. હાલમાં જ સારાએ તેની બોલ્ડનેસથી ફેન્સને ઘાયલ કર્યા છે.
સોશિયલ મીડિયા પર સતત રહેતી સારા તેંડુલકરે હાલમાં જ તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો હવે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યાં છે.

હાલ સારા તેંડુલકર વેકેશન પર છે અને એકદમ બિંદાસ્ત અંદાજમાં વેકેશનનો આનંદ લઈ રહી છે. સારાના આ લેટેસ્ટ ફોટો તેના વેકેશન દરમિયાનના જ છે.
સારા તેંડુલકરે શેર કરેલા ફોટોમાં સારા એકદમ બોલ્ડ અને રિવિલિંગ આઉટફીટમાં જોવા મળી રહી છે. ફોટોમાં સારા તેની બોલ્ડનેસ સાથે સાથે તેના પરફેક્ટ ફિગરને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ ફોટોમાં સારા તેંડુલકર ગ્રીન બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેની કાલિત સ્માઈલ તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહી છે. સારા તેંડુલકર મોઢામાં સ્ટ્રોબેરી સાથે કાતિલ પોઝ આપી રહી છે.
ફોટોમાં સારા તેંડુલકર બોલ્ડ ડ્રેસમાં તેના તેના લેગ્સને પણ ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો નથી છોડી રહી. સારાના ફોટો જોઈને લાગી રહ્યું છે કે તે એકદમ મસ્તીના મૂડમાં છે અને વેકેશનનો ભરપુર આનંદ લઈ રહી છે.
જણાવી દઈએ કે, સારા તેંડુલકરની ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ છે. તેણીને 7.4 મિલિયન લોકો તેને ફોલો કરે છે. સારા તેંડુલકર અવારનવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. સારાનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે પણ જોડાય છે.












Click it and Unblock the Notifications
