#FirstLook: 8 વર્ષ પછી સુપરહિટ પાર્ટ 3, 6 સુપરસ્ટાર એકસાથે...
કઈ પણ કહો પરંતુ રામ ગોપાલ વર્મા જે પણ કરે છે બિલકુલ સ્ટાઇલમાં કરે છે. કંઈક એવું જ કર્યું છે તેમને પોતાની આવનારી ફિલ્મ સરકાર 3 માટે. સરકાર 3 ના બધા જ અભિનેતાઓ સાથે રામ ગોપાલ વર્મા એ મુલાકાત કરાવી આવી તે પણ તેમના 3 અલગ અલગ લૂકમાં.
ખરેખરમાં એક એક તસ્વીર એટલી બધી શાનદાર છે કે તમે તેને જોતા જ રહી જશો. આમ જોવા જઈએ તો સરકાર હિન્દી સિનેમાની ખુબ જ સારી ફિલ્મોમાં આવે છે. ત્યાં જ સરકારની સિક્વલ સરકાર રાજ પણ લોકોને ખુબ જ પસંદ આવી હતી.

અહીં મળો સરકાર 3ની પુરી કાસ્ટ સાથે
અમિતાભ બચ્ચન ફિલ્મમાં સુભાસ નાગરેના રોલમાં જોવા મળશે. છેલ્લી બંને સરકાર ફિલ્મમાં અમિતાભ બચ્ચનના રોલના ખુબ જ વખાણ થયા હતા.

આ વખતે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયનો રોલ નહીં હોય કારણકે ફિલ્મનું સેટઅપ ખુબ જ અલગ પ્રકારનું છે.

સરકાર 3માં રામ ગોપાલ વર્મા અમિતાભ બચ્ચનને ખુબ જ અલગ રીતે રજુ કરવાના છે.

અમિત સાંધા સરકાર 3માં અમિતાભ બચ્ચનના પૌત્રના રોલમાં છે.


અમિત સાંધા સરકાર 3માં ખુબ જ જિદ્દી અને ગરમ દિમાગના વ્યક્તિની છબી છે.






















Click it and Unblock the Notifications
