Pics : પટકથાને મહત્વ આપતાં કોલાવેરી બૉય ધનુષ
મુંબઈ, 11 મે : દક્ષિણ ભારતીય સુપર સ્ટાર ધનુષ કહે છે કે ભલે તેમની પાસે કેટલીય ફિલ્મોની ઑફર આવે, પણ તેઓ ફિલ્મની પસંદગી કરતી વખતે પટકથા એટલે કે સ્ક્રિપ્ટને મહત્વ આપે છે. ધનુષની પ્રથમ બૉલીવુડ ફિલ્મ રાંઝણા ટુંકમાં જ રિલીઝ થવાની છે.
ધનુષ શુક્રવારે ફિલ્મના પ્રમોશન પ્રસંગે બોલી રહ્યા હતાં. તેમની સાથે ફિલ્મના હીરોઇન સોનમ કપૂર પણ ઉપસ્થિત હતાં. ધનુષે જણાવ્યું - મારી પ્રાથમિકતા ફિલ્મની સ્ક્રિપ્ટ હોય છે. હું એવી ફિલ્મોની પસંદગી કરુ છું કે જે પડકારજનક હોય અને જેમાં હું પોતાનો સર્વશ્રેષ્ઠ રોલ કરી શકું.
ધનુષે 2002માં થુલ્લુવાધો ઇલામાય સાથે તામિળ સિનેમામાં શરુઆત કરી હતી અને અત્યાર સુધી તેઓ 28 તામિળ ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. તેઓ દેશ ભરમાં ફિલ્મ 3ના ગીત વ્હાય ધિસ કોલાવેરી ડી... ના કારણે પ્રખ્યાત થયાં છે. તેમણે તામિળ ફિલ્મ આદુકલમ માટે રાષ્ટ્રીય ફિલ્મફૅર પુરસ્કાર પણ હાસલ કર્યુ છે.
રાંઝણા સફળ થતા દક્ષિણ ભારતીય સિનેમા અને બૉલીવુડ વચ્ચે તાલમેલના પ્રશ્ને ધનુષે જણાવ્યું - હું તે અંગે અત્યારે નથી વિચારતો. હું હાલ રાંઝણા રિલીઝ થવાની રાહ જોઈ રહ્યું છું. જો રાંઝણા સફળ થાય, તો હું આગળ એક તામિળ અને એક હિન્દી ફિલ્મ કરીશ. આનંદ એલ રાય દિગ્દર્શિત રાંઝણા ફિલ્મમાં અભય દેઓલ પણ છે. ફિલ્મ 21મી જૂને રિલીઝ થશે.
આવો તસવીરોમાં જોઇએ રાંઝણા ફિલ્મનું પ્રમોશન.

રાંઝણા ફિલ્મનું શાનદાર પ્રમોશન
ધનુષ અને સોનમ કપૂર પોતાની આવનાર ફિલ્મ રાંઝણાનું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે.

Click it and Unblock the Notifications