શાહિદે કહ્યું આલિયા બિકીનીમાં હતી અસહજ
વેલલ......આપણે સૌ કોઈ જાણીએ છે કે આલિયા અને શાહિદની આગામી ફિલ્મ શાનદારમાં આલિયાના બિકીની લુકને લઈને તે ઘણી જ પ્રશંસા મેળવી ચૂકી છે. પણ શાનદારમાં આલિયાના કૉ સ્ટાર શાહિદે એક રહસ્ય પરથી પડદો ઉચક્યો છે. શાહિદે કહ્યું છે કે હાડકા થીજવી દેતી ઠંડીમાં આલિયા બિકીનીમાં અસહજ અનુભવી રહી હતી.
શાહિદ કપૂર અને આલિયાની આગામી ફિલ્મ શાનદારનું ફર્સ્ટ સોન્ગ ગુલાબો હમણાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. સોન્ગના લોન્ચ વખતે આલિયાને પૂછવામાં આવ્યું હતુ કે તે બિકીનીમાં કેટલી સહજતા અનુભવી રહી હતી.
જવાબમાં આલિયાએ જણાવ્યું હતુ કે બિકીનીમાં તે થોડું પણ કંમ્ફર્ટ ફીલ નહોતી કરી રહી કારણ કે તે સમયે ત્યાં માઈનસ બે ડિગ્રી ટેમ્પરેટર હતુ. શાહિદે પણ જણાવ્યું હતુ કે આલિયા બિકીનીમાં ધ્રુજી રહી હતી. હું સમજી શકું છું કે આલિયા બિકીનીમાં કેટલી અસહજતા અનુભવી રહી હતી કારણ કે ત્યાં હાડકા થીજવી દેતી ઠંડી હતી.

ક્યુટ સેલ્ફી
આલિયા ભટ્ટ અને શાહિદ કપૂરની ક્યુટ સેલ્ફી

આલિયા ભટ્ટ
શાનદારમાં આલિયાએ ગુલાબી બિકીનીમાં શોટ્સ આપ્યાં છે. જેને લઈને પહેલા જ તેની ઘણી પ્રશંસા થઈ ગઈ છે.

Trailer Launch
ટ્રેલર લોન્ચીંગ સમયે આલિયા અને શાહિદની ક્યુટ ફોટો.

સેટ પર
આલિયા ભટ્ટ અને શાહિદ કપૂર શાનદારના ફિલ્મ સેટ પર.

Sasha-Alia
શાહિદ કપૂરની કૉ સ્ટાર આલિયા ભટ્ટ સાથેની એક તસવીર.

Shaandar Team
શાનદારની ટીન સેલ્ફી.

પ્રમોશન્સ
શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ પ્રમોશન દરમ્યાનની ફોટો.

સેલ્ફી
શાહિદ કપૂરની ક્યુટ સેલ્ફી.












Click it and Unblock the Notifications
