Pics : ગો ગોવા ગોનમાં સૈફનો ઝોમ્બી અવતાર

મુંબઈ, 25 માર્ચ : સૈફ અલી ખાને ઝોમ્બી અવતાર ધર્યો છે. ઝોમ્બી એટલે સજીવ મડદાં. પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ ગો ગોવા ગોનમાં સૈફ અલી ખાન શિકારી ઝોમ્બી તરીકે લોકો સમક્ષ આવી રહ્યાં છે. આ ફિલ્મ આગામી 5મી એપ્રિલે રિલીઝ થનાર છે.

સૈફ અલી ખાન અને દિનેશ વિજાન નિર્મિત ગો ગોવા ગોન ફિલ્મનું દિગ્દર્શન કૃષ્ણા ડીકે તથા રાજ નિદીમોરુ કરી રહ્યાં છે. કહે છે કે આ ફિલ્મ ઇંટરનેશનલ હૉરર ફિલ્મ ફેસ્ટિવલમાં પણ રજૂ થનાર છે. "અદ્દભુત મેકઅપ અને પ્રોસ્થેટિક્સ દરેકને કંપાવી મૂકશે.

આવો આપને તસવીરોમાં બતાવીએ સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર.

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

ગો ગોવા ગોન ફિલ્મમાં સૈફ અલી ખાન અને અન્ય ઝોમ્બીઝ વાયરસથી પીડાય છે.

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

વાયરસથી પીડાતાં ઝોમ્બીઝ ઉડી નથી શકતા કે મનુષ્યો કરતાં ઝડપથી ભાગી પણ નથી શકતા.

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

ઉડી કે મનુષ્યો જેલી ઝડપથી ભાગી ન શકવા છતાં આ ઝોમ્બીઝ ત્યાં સુધી મરતાં નથી કે જ્યાં સુધી તેમના મગજના હજી પણ સજીવ હિસ્સા પર વાર નહીં થાય.

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

આવા ઝોમ્બીઝ સામાન્ય લોકોને કરડી ખાય છે.

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

સૈફ અલી ખાનનો ઝોમ્બી અવતાર

સામાન્ય મનુષ્યને ઝોમ્બીઝ કરડતાં તે મનુષ્ય પણ ઝોમ્બી બની જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X