Pics: જુઓ લગ્ન બાદ પહેલી વાર શાહિદ-મીરા ક્યાં ફરવા નીકળ્યા?
બોલીવૂડના મોસ્ટ એલિઝેબલ બેચલર એવા શાહિદ કપૂરે 7મી જુલાઇના રોજ ખૂબ જ સાદાઇથી દિલ્હીની મીરા રાજપૂત જોડે લગ્નના સાત ફેરા લીધા. જે બાદ આ બન્ને જણાએ 12 જુલાઇના રોઝ દિલ્હી ખાતે એક ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી પણ રાખી.જેમાં બોલીવૂડની તમામ મોટી હસ્તીઓએ હાજરી આપી.
ત્યારે લગ્ન અને રિસેપ્શન બાદ પહેલી વાર મુંબઇમાં મીરા રાજપૂત અને શાહિદ કપૂર ક્યાંક બહાર ફરવા નીકળ્યા. અને ત્યારે આ નવયુગલની કેટલીક ખાસ તસવીરો પાપારાઝીએ પાડી લીધી.
નોંધનયી છે કે લગ્ન બાદ પહેલી વાર મીરા રાજપૂત અને શાહિદ કપૂર સાથે હાથમાં હાથ નાખીને ફરવા નીકળ્યા છે. ત્યારે આ ખાસ પળની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં અને સાથે જ જાણો ક્યાં જઇ રહ્યા છે આ નવયુગલ...

શાહિદ અને મીરા
શાહિદ અને મીરા હાથમાં હાથ પકડીને કંઇક આ રીતે નીકળ્યા તેમના ઘરની બહાર.

જીમ
જો કે તમને જાણીને નવાઇ લાગશે કે આ બન્ને જણાં કોઇ ડિનર કે લચ ડેટ પર નથી જઇ રહ્યા પણ આ બન્ને જણા તો બાંન્દ્રા ખાતે આવેલા જીમમાં વર્કઆઉટ કરવા જઇ રહ્યા છે.

શાહિદ મીરા
ત્યારે વર્કઆઉટ માટેના કપડા બહાર નીકળેલ આ નવદંપતી પાપારાઝીને જોતા જ અંચભિત થઇ ગયા.

શાહિદ અને મીરા
એટલું જ નહીં મીરા તો શાહિદની પાછળ જ સંતાયેલી રહી અને જલ્દી જ આ બન્ને જણાં કારમાં બેસી ગયા.

શાહિદ અને મીરા
ત્યારે શાહિદ અને મીરાની આ હાથમાં હાથ નાખેલી ખાસ તસવીરો તો જુઓ.

લગ્નની ખાસ તસવીરો
જો કે શાહિદના લગ્નની ખાસ તસવીરો તો તમે જોઇ જ છે પણ હવે અમે તમને કેટલીક અન્ય તસવીરો બતાવીશું.

મનીષ પોલ
જેમ કે જાણીતા કોમેડિયન મનિષ પોલ સાથે શાહિદ અને મીરા પડાવેલ આ સેલ્ફી.

મીરાની સખીઓ
તો બીજી તરફ મીરાએ પણ તેની બહેનપણીઓ સાથે કેટલીક ખાસ તસવીરો પડાવી.












Click it and Unblock the Notifications
