આઈપીએલ ફાઇનલમાં ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન

મુંબઈ, 24 મે : બૉલીવુડ અભિનેતા તથા ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ટીમના માલિક શાહરુખ ખાન ફાઇનલ મૅચ દરમિયાન એક્સ્ટ્રા ઇનિંગ્સ ટી20 કાર્યક્રમમાં પોતાની આવનાર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન કરશે.

shahrukhkhan

શાહરુખ આજકાલ સેટ મૅક્સ પર પ્રસારિત થતી આ શ્રેણી સાથે સંબંધિત જાહેરખબરમાં દેખાઈ રહ્યાં તથા દર્શકોને પોતાની જાતને વ્યક્ત કરવાની અપીલ કરી રહ્યાં છે. તેની પૃષ્ઠભૂમિમાં રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું શીર્ષક ગીત સંભળાય છે. શાહરુખ ખાન આ જાહેરખબરમાં જણાવે છે - આઈપીએલની ફાઇનલ મૅચ મારી સાથે જુઓ અને પોતાની જાતને વ્યક્ત કરો. રવિવારના રોજ ફાઇનલ દરમિયાન ફિલ્મની અધિકૃત ઝળકીઓ પણ લૉન્ચ કરાશે.

ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં દીપિકા પાદુકોણે બન્યાં છે શાહરુખના હીરોઇન. ફિલ્મ ઑગસ્ટમાં રિલીઝ થશે. શાહરુખને ચેન્નઈ એક્સપ્રેસમાં સાઉથ એક્ટરની જેમ ડ્રેસ-અપ કરાયાં છે અને દીપિકા પાદુકોણેને એક સિમ્પલ સાઉથની છોકરીની જેમ. ફિલ્મના પ્રાથમિક સીન્સ થોડાઘણાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ સાથે ભળતા આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X