Pics : જન્નતને પણ ભુલાવી દે તેવો છે શાહરુખનો ‘મન્નત’!
મુંબઈ, 10 સપ્ટેમ્બર : બૉલીવુડમાં કિંગ ખાન, બાદશાહ ખાન અને એસઆરકે જેવા નામે જાણીતાં શાહરુખ ખાન પાસે બે બંગલા છે. એક તો મુંબઈમાં મન્નત અને બીજો દુબઈ ખાતે છે. શાહરુખ ખાન પોતાના પત્ની ગૌરી અને ત્રણ બાળકો સુહાના, આર્યન તેમજ અબરામ સાથે મુંબઈ ખાતે આવેલ મન્નત નામના બંગલામાં રહે છે. આ બંગલો એવો છે કે જેને જોઈ જન્નત પણ એક વાર ભુલાઈ જાય.
શાહરુખ ખાનનો આ બંગલો બૅન્ડસ્ટૅન્ડ, બાંદ્રા ખાતે આવેલો છે. શાહરુખ ખાને સને 2001માં બાઈ ખુર્શીદ બાનુ સંજના ટ્રસ્ટ પાસેથી આ બંગલો ખરીદ્યો હતો અને પછી તેનું નામ મન્નત પાડ્યુ હતું. 2005માં શાહરુખે બૅન્ડસ્ટૅન્ડમાં પોતાના બંગલા પાછળ એક 6 માળની ઇમારત ઊભી કરી. શાહરુખ ખાન અને તેમનો પરિવાર મન્નતમાં જ રહે છે અને મન્નતની પાછળ આવેલા એરિયામાં આ 6 માળની ઇમારત બનાવાઈ છે. આ ઇમારતમાં લિવિંગ રૂમ, ગેસ્ટ રૂમ્સ, ઑફિસ, લાયબ્રેરી, જિમ, એંટરટેનમેંટ રૂમ અને બેસમેંટ કાર પાર્ક છે. શાહરુખ ખાન પાસે દરેક મોટી ગાડી છે અને દુનિયાની તમામ સવલતો છે.
ટેલીવિઝન જેવા નાના પડદાથી બૉલીવુડમાં ટોચે પહોંચેલા શાહરુખ ખાન પાસે રોલ્સ રૉયસ, ડ્રોફેડ કૂપ, લૅન્ડ ક્રૂઝર, બીએમબ્લ્ડ્યૂ 6 સિરીઝ, 7 સિરીઝ, ઑડી એ 6, મિત્સુબિશી પજેરો જેવી ગાડીઓ છે. શાહરુખ ખાનનો આ બંગલો લગભગ 2000 કરોડનો છે. બાદશાહની લક્ઝરીથી ભરપૂર વૅનિટી વેનની કિંમત પણ 5 કરોડ છે.
તાજેતરમાં જ રિલીઝ થયેલી ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ બૉક્સ ઑફિસે શાહરુખ ઉપર નોટોનો વરસાદ કરી રહી છે. શાહરુખ ખાન આજે એક એવી બ્રાન્ડ બની ગયાં છે કે તેઓ જેમ ફિલ્મ સાઇન કરે કે ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ, સેટેલાઇટ રાઇટ્સ, બ્રૉડકાસ્ટ રાઇટ્સ વેચાઈ જાય છે અને ફિલ્મ બનતા પહેલા જ નફામાં આવી જાય છે. શાહરુખ પાસે જાહેરખબરોની પણ કોઈ કમી નથી. ફિલ્મ ક્ષેત્ર ઉપરાંત રમત-ગતમ ક્ષેત્રે પણ કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા શાહરુખને નફો થયો.
આવો શાહરુખના બંગલા મન્નતની કરીએ તસવીરી સફર :

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનું બાથરૂમ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનો લૅન્ડ્સ એન્ડ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે પોલીસ ગાર્ડ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનો નજારો.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે સ્વિમિંગ પૂલ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનો નજારો.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતના ટૅરેસનું એરિયલ વ્યૂ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતના ટૅરેસનું એરિયલ વ્યૂ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનું આઉટસાઇડ વ્યૂ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનો નજારો.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતની બહાર પાપારાઝી.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે લૅપટૉપ ઉપર કામ કરતાં શાહરુખ ખાન.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે ફિલ્મફૅર ઍવૉર્ડ્સ માટે પોઝ આપતાં શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે શાહરુખ ખાનનું પ્રાઇવેટ જિમ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં શાહરુખની પ્રાઇવેટ લાયબ્રેરી.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં ખુશખુશાલ શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં ખલી સાથે મુલાકાત કરતાં શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં ફુરસદની ક્ષણે ચેસ રમતાં શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં કૅમેરા સામે પોઝ આપતાં કિંગ ખાન.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતેનું લિવિંગ એરિયા.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતના ધાબે શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે બૉડીગાર્ડ્સ સાથે બાદશાહ ખાન.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનું લિવિંગ રૂમ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાંથી બહાર નિકળતી શાહરુખની કાર.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતેથી ફૅન્સનું અભિવાદન કરતાં શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનું વધુ એક સીમિંગલી પૅલેસ વ્યૂ કે જે ડ્રૉઇંગ રૂમ જેવું લાગે છે

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
શાહરુખના બંગલા મન્નતનું આઉટર વ્યૂ.












Click it and Unblock the Notifications
