પિંક બિકીનીમાં કમાલ લાગી રહી છે શમા સિકંદર, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ!
શમા સિકંદર નવી તસવીરોમાં પિંક બિકીની ટોપ અને પ્રિન્ટેડ બિકીની બોટમમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ અને મોટા ફંકી સનગ્લાસ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. શમાનો લુક એટલો સિઝલિંગ છે કે કોઈપણની ધડકન વધી શકે છે.
શમા સિકંદર નવી તસવીરોમાં પિંક બિકીની ટોપ અને પ્રિન્ટેડ બિકીની બોટમમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ અને મોટા ફંકી સનગ્લાસ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. શમાનો લુક એટલો સિઝલિંગ છે કે કોઈપણની ધડકન વધી શકે છે.

શમા સિંકદરનો બોલ્ડ અવતાર
બોલ્ડ અને સુંદર શમા સિકંદર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 41 વર્ષની ઉંમરે શમા સિકંદર તેના કિલર લુકથી ચાહકોના ધબકારા વધારી રહી છે. શમાએ હવે બિકીનીમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે, જેને જોઈને તમારું પણ દિલ ખુશ થઈ જશે.

પ્રિન્ટેડ બિકીનીમાં પોઝ આપ્યા
શમા સિકંદર નવી તસવીરોમાં પિંક બિકીની ટોપ અને પ્રિન્ટેડ બિકીની બોટમમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ અને મોટા ફંકી સનગ્લાસ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. શમાનો લુક એકદમ સિઝલિંગ છે.
શમા બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે
શમાના લુક અને તેના બોલ્ડ સ્ટાઈલ પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે. યુઝર સતત કમેન્ટ કરી રહ્યાં છે, કમેન્ટમાં ફેન્સ હોટ કહી રહ્યા છે. ઘણા યુઝર્સ શમાની તસવીરો પર તેને ફાયર ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.

ફોટો પર ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યાં છે
શમા સિકંદરના બોલ્ડ અને સુંદર બિકીની ફોટોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. અભિનેત્રી તેના બિકીની લુકમાં ખરેખર સુપર સિઝલિંગ લાગી રહી છે. 41 વર્ષની ઉંમરમાં પણ શમા પોતાના લુક અને ફિટનેસથી ઘણી યુવા અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે.












Click it and Unblock the Notifications
