સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ, ઍન્ડી-એજાઝ પણ મસ્તીમાં!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 7 જાન્યુઆરી : બિગ બૉસ 7 શો સમાપ્ત થઈ ચુક્યો છે. કલર્સ ઉપર છેલ્લી સાત સીઝનથી પ્રસારિત થતો આ શો સતત વિવાદોમાં રહેવા માટે જાણીતો રહ્યો છે. સલમાન ખાન દ્વારા હોસ્ટેડ બિગ બૉસ 7ના વિજેતા તો ગૌહર ખાન રહ્યાં છે, પરંતુ બિગ બૉસ હાઉસમાં આ સ્પર્ધા જીતવા માટે ઘણા પ્રકારની મશક્કતો સ્પર્ધકો દ્વારા કરવામાં આવતી હોય છે.

બિગ બૉસ 7 દરમિયાન સ્પર્ધકો ખાસ તો અરમાન કોહલી અને તનીષા મુખર્જી તથા ગૌહર ખાન અને કુશાલ ટંડનની વિવિધ પ્રવૃત્તિઓ અને તસવીરોએ ઘણી ધમાલ મચાવી હતી, તો એજાઝ ખાનની કૉમેંટ્સે પણ લોકોનું ઘણું મનોરંજન કર્યુ હતું. ઉપરાંત પણ બિગ બૉસ 7માં અનેકવિધ પ્રવૃત્તિઓ લોકોએ ટેલીવિઝન ઉપર જોઈ હતી.

જોકે આજે અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ બિગ બૉસ 7ના સ્પર્ધકોની બિગ બૉસ હાઉસમાંથી બહાર આવ્યા બાદની કેટલીક શૉકિંગ તસવીરો. સંગ્રામ સિંહ, વીજે ઍન્ડી અને એજાઝ ખાનની આ તસવીરો જોઈ આપ પણ દંગ રહી જશો. આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે બિગ બૉસ હાઉસમાંથી બહાર આવ્યા બાદ સંગ્રામ સિંહ પોતાના મિત્ર પાયલ રોહતગી સાથે મન મૂકીને રોમાંસ કરી રહ્યાં છે, તો વીજે ઍન્ડી અને એજાઝ ખાન પણ મસ્તીમાં છે.

જુઓ તસવીરો :

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

મસ્તીમાં એજાઝ ખાન

પાયલ-સંગ્રામનું રોમાંસ પરાકાષ્ઠાએ

પાયલ-સંગ્રામનું રોમાંસ પરાકાષ્ઠાએ

પાયલ-સંગ્રામનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

સંગ્રામ-પાયલનું રોમાંસ પરાકાષ્ઠાએ

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

વીજે ઍન્ડી મસ્તીમાં

English summary
Shocking Pictures of Sangram singh, Vj Andy & Ajaz Khan after end of Bigg Boss 7.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.