LEAKED : શું પચાવી શકાશે રંગ રસિયાના Raunchy-Bold સીન્સ?
મુંબઈ, 6 નવેમ્બર : રણદીપ હુડા અને નંદના સેન અભિનીત રંગ રસિયા ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. રંગ રસિયાને લઈને વારેઘડી વિવાદો ઊભા થઈ રહ્યા છે. ફિલ્મના પોસ્ટરો સાબિત કરી રહ્યા છે કે ફિલ્મમાં બોલ્ડ સીન્સની ભરમાર છે, પરંતુ શું ભારતીય દર્શકો આવી બોલ્ડનેસ સ્વીકારવા તૈયાર છે?
ભટ્ટ કૅમ્પની ફિલ્મોને અશ્લીલ ઠેરવી દેવાય છે અને આવનાર ફિલ્મ ઝિદના ટ્રેલરને જોઈને પણ હોબાળો મચી રહ્યો છે. ઝિદ પણ ખૂબ જ બોલ્ડ દૃશ્યો ધરાવે છે. તેવામાં ક્યાંક રંગ રસિયા જેવી ગંભીર વિષયની ફિલ્મ અશ્લીલતાનો ભોગ ન બની જાય.
19મી સદીના પેંટર રાજા રવિ વર્માની વિવાદાસ્પદ વાર્તા છે ફિલ્મ રંગ રસિયા. 19મી સદીનો આ પેંટર પોતાની બોલ્ડ પેંટિગ્સ વડે સમાજમાં ટીકાનો પાત્ર બન્યો હતો. રંગરસિયાના તમામ પોસ્ટરો ખૂબ જ કલરફુલ છે અને મોટાભાગે 19મી સદીમાં રાજા રવિ વર્માની પેંટિંગની સમાજ પર થયેલી અસરનું વર્ણન કરે છે.
અમે રજૂ કરી રહ્યા છીએ રંગ રસિયા ફિલ્મના શૉકિંગ્લી બોલ્ડ એન્ડ રૉન્ચી સીન્સ :

સાડીમાં અર્ધનગ્ન
આ સીનમાં નવોદિત ત્રિપ્તા પારાશર સાડી પહેરીને પણ પોતાની નગ્ન પીઠનું પ્રદર્શન કરી રહ્યા છે.

રણદીપ-નંદના
રણદીપ હુડાએ નંદના સેનના આખા શરીરે પેંટિંગ કરવાનું શરૂ કર્યું.

રણદીપ-ત્રિપ્તા
રણદીપ અને ત્રિપ્તા વચ્ચેનું પૅશનેટ સીન કે જેમાં અભિનેત્રી લગભગ નગ્ન દેખાય છે.

પાણીની અંદર પ્રેમ
કપલ પાણીની અંદર પ્રેમમાં મગ્ન દેખાય છે.

રણદીપ-નંદના
આ દૃશ્યમાં રણદીપ-નંદના એક-બીજાને કિસ કરવાની તૈયારીમાં છે.

કિસિંગ સીન
રણદીપ-નંદનાનું કિસિંગ પૅશનેટ કિસિંગ સીન હંગામેદાર રહેશે.

પ્રેમાતુર
પ્રેમાતુર રણદીપ અને નંદના.

રણદીપ-ત્રિપ્તા
રણદીપને કિસ કરતાં ત્રિપ્તા.

વાસ્તવિક દૃશ્ય
મંગલ પાંડેના દિગ્દર્શક કેતન મહેતાએ આ સીન ખૂબ જ વાસ્તવિક રીતે શૂટ કર્યુ હોય તેવુ લાગે છે.

પૅશનના રંગો
રણદીપ અને નંદના પેંટ કલર્સ વચ્ચે નગ્ન પડ્યા છે.

વધુ એક
પૅશનના રંગોની વધુ એક તસવીર.

7મીએ રિલીઝ
છેલ્લા 6 વરસથી રિલીઝનો ઇંતેજાર કરતી કેતન મહેતાની ફિલ્મ રંગ રસિયા આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે.

ટ્રેલર હૉટ એન સેક્સી
થોડાક દિવસ અગાઉ જ રંગ રસિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું કે જે અપેક્ષા મુજબ જ હૉટ અને સેક્સી હતું.

નંદનાનું ડેબ્યુ
ફિલ્મમાં ભારત રત્ન અમર્ત્ય સેનની દીકરી નંદના સેન બૉલીવુડ ડેબ્યુ કરી રહ્યાં છે.

બદનામ પેંટર
રંગ રસિયા ફિલ્મ પ્રખ્યાત અને વિવાદાસ્પદ પેંટર રાજા રવિ વર્માના જીવન પર આધારિત છે કે જે ભગવાન અને દેવી-દેવતાઓની સુંદર તથા અશ્લીલ દૃશ્યો ધરાવતી પેંટિંગ્સના કારણે બદનામ થઈ જાય છે.

કેતન-દીપાનો સાહસ
રાજા રવિ વર્માના જીવનમાં રંગો અને સૌંદર્યનો ખાસ મહત્વ હતો અને તેને જ રૂપેરી પડદે કંડારવાનો પ્રયત્ન કર્યો છે દિગ્દર્શક કેતન મહેતા અને તેમના નિર્માત્રી પત્ની દીપા સાહીએ.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
