Watch Video : ન બન શરીફ તૂ, બબલી બદમાશ હૈ...
મુંબઈ, 16 માર્ચ : આજમા લે... આ જા તૂ સામને.... દિલ પર્દાફાશ હૈ... નીયત ઐય્યાશ હૈ... ન બન શરીફ તૂ... બબલી બદમાશ હૈ...
આવું અમે નથી કહેતાં. આમ કહી રહ્યાં છે પ્રિયંકા ચોપરા. સંજય ગુપ્તાની આવનાર ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં પ્રિયંકા ચોપરાના આયટમ સૉંગની આ પ્રારંભિક પંક્તિઓ છે. આ આયટમ સૉંગનું વીડિયો રિલીઝ થઈ ગયું છે. પ્રિયંકા ચોપરાનું તેમના ફિલ્મી કૅરિયમાં આ પ્રથમ આયટમ સૉંગ છે.

શૂટઆઉટ એટ વડાલા એટલે કે એસ.એ.ડબ્લ્યૂ. ફિલ્મ મૂળત્વે મુંબઈના વડાલા ખાતે થયેલ શૂટઆઉટની સત્યઘટના પર આધારિત છે, પરંતુ હાલ આ ફિલ્મ પ્રિયંકા ચોપરાના આયટમ સૉંગના કારણે ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ બબલી બદમાશ... નો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો હતો અને હવે વીડિયો રિલીઝ કરાયું છે.
પ્રિયંકા ચોપરાએ અગાઉ આ આયટમ સૉંગ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એકતા કપૂરના આગ્રહે પછીથી હા કરી.
તો માણો પ્રિયંકા ચોપરાનું પ્રથમ આયટમ સૉંગ બબલી બદમાશ હૈ...
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
