Pics : અમીષા-પૂજાની હૉટનેસ જોઈ સૌ દંગ!

મુંબઈ, 13 જૂન : ફરી એક વાર બૉલીવુડ અભિનેતા નીલ નિતિન મુકેશની ફિલ્મ શૉર્ટકટ રોમિયો ચર્ચામાં છે. ફિલ્મના બે ગીતો આજકાલ મ્યુઝિક ચૅનલો ઉપર ધૂમ મચાવી રહ્યાં છે. ગીતમાં નીલના ખૂબ જ લટકાં-ઝટકાં છે, તો ફિલ્મની અભિનેત્રીઓ પૂજા ગુપ્તા તેમજ અમીષા પટેલ પણ ખૂબ જ બોલ્ડ અંદાજમાં ફિલ્મના ટ્રેલરમાં નજરે પડી રહ્યાં છે.

સુસી ગણેશના દિગ્દર્શન હેઠળ બનેલી શૉર્ટકટ રોમિયો ફિલ્મ તામિળની હિટ થિરૂટ પાયલે ફિલ્મની રીમેક છે. શૉર્ટકટ રોમિયો માટે ત્રણે કલાકારોએ એડી-ચોટીનો જોર લગાવી દીધો છે. પૂજા અને અમીષાએ નીલ સાથે ગઝબના ઇંટીમેટ સીન્સ આપ્યાં છે. ફિલ્મના પ્રોમો જોઈ અંદાજો કળવો મુશ્કેલ છે કે ફિલ્મમાં બંનેમાંથી કોણે વધુ હૉટ સીન્સ આપ્યાં છે. આનો જવાબ તો નીલ નિતિન મુકેશ જ આપી શકે. બીજી બાજુ નીલનું પણ શું કહેવું? એક હીરો તરીકે તેઓ જેટલું પણ એક્સપોઝ કરી શકતા હતાં અને બોલ્ડ થઈ શકતા હતાં, તે તેમણએ કર્યું છે.

નીલની છેલ્લી બે ફિલ્મો ડેવિડ અને 3જી બૉક્સ ઑફિસે કંઈ ખાસ ઉકાળી શકી નહોતી, તો બીજી બાજુ અમીષા અને પૂજાને પણ બૉલીવુડમાં ટકી રહેવા એક હિટ ફિલ્મની જરૂર છે. એવામાં ત્રણેએ જ ફિલ્મમાં તે બધુ કર્યું છે કે જેથી ફિલ્મ હિટ કરાવી શકાય. જોઇએ ત્રણેમાંથી કોના માટે સફળતાનો શૉર્ટકટ સાબિત થાય છે શૉર્ટકટ રોમિયો.

આવો જોઇએ 21મી જૂને રિલીઝ થતી શૉર્ટકટ રોમિયો ફિલ્મની તસવીરી ઝલક.

હિટ ફિલ્મની દરકાર

હિટ ફિલ્મની દરકાર

નીલની છેલ્લી બે ફિલ્મો ડેવિડ અને 3જી બૉક્સ ઑફિસે કંઈ ખાસ ઉકાળી શકી નહોતી, તો બીજી બાજુ અમીષા અને પૂજાને પણ બૉલીવુડમાં ટકી રહેવા એક હિટ ફિલ્મની જરૂર છે. એવામાં ત્રણેએ જ ફિલ્મમાં તે બધુ કર્યું છે કે જેથી ફિલ્મ હિટ કરાવી શકાય. જોઇએ ત્રણેમાંથી કોના માટે સફળતાનો શૉર્ટકટ સાબિત થાય છે શૉર્ટકટ રોમિયો.

પૂજા પણ બિંદાસ્ત

પૂજા પણ બિંદાસ્ત

શૉર્ટકટ રોમિયો ફિલ્મમાં પૂજા ગુપ્તાએ પણ બિંદાસ્ત ઇંટીમેટ સીન્સ આપ્યાં છે.

બિકિનીમાં પૂજા

બિકિનીમાં પૂજા

શૉર્ટકટ રોમિયોમાં પૂજાએ બિકિની સીન્સ પણ આપ્યાં છે.

હદ કરી અમીષાએ

હદ કરી અમીષાએ

પૂજા તો ઠીક છે કે નવા અભિનેત્રી છે, પરંતુ અમીષાએ પણ હદ કરી નાંખી છે ઇંટીમેટ થવામાં.

હૉટ બાથ

હૉટ બાથ

અમીષા પટેલે શૉર્ટકટ રોમિયોમાં હૉટ બાથ સીન પણ આપ્યું છે. ઉપરાંત નીલ સાથે તેઓ ખૂબ ઇંટીમેટ થયાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X