હદથી વધુ બોલ્ડ લુકમાં ઈવેન્ટમાં પહોંચી આ હસીના, ફેન્સને ફ્લાઈંગ કિસ આપીને ઘાયલ કરતી જોવા મળી

બોલિવૂડની હસીનાઓ તેની બોલ્ડ અને ગ્લેમરસ અદાઓથી ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો છોડતી નથી. હસીનાઓ માટે ઈવેન્ટ એ પોતાની ફેશન અને ફિગર ફ્લોન્ટ કરવાનો એક સૌથી સારો મોકો હોય છે. આવી જ એક ઈવેન્ટમાં શ્રિયા શરને બોલ્ડ લુકથી આગ લગાવી દીધી હતી.

દ્રશ્યમમાં અજય દેવગન સાથે જોવા મળેલી શ્રિયા સરન તેની બોલ્ડ અદાઓ માટે બોલિવૂડમાં જાણીતી છેૈ. શ્રિયાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. હવે તેનો લેટેસ્ટ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

Shriya Saran

હાલમાં જ શ્રિયા એક ઈવેન્ટમાં જોવા મળી હતી. અહીંથી તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં શ્રિયા એકદમ બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. હવે તેની ખૂબસૂરતીની ખુબ ચર્ચા થઈ રહી છે. શ્રિયા અહીં માત્ર બ્રાલેટમાં પહોંચી હતી અને બોલ્ડ અવતારમાં પોઝ આપતી જોવા મળી હતી.

શ્રિયાનો બોલ્ડ ડ્રેસમાં નીચેથી ફુલ કટ હતો અને તેના પર એક દુપટ્ટો લપેટેલો હતો. આના પર તેને બ્લેક બ્રાલેટ પહેર્યુ હતું. અહીં શ્રિયા તેના આ બોલ્ડ લુકમાં ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી હતી. હવે ફેન્સ તેના આ લુક પર દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

શ્રિયા સરનના તમામ બોલ્ડ અવતાર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેના તમામ ગ્લેમરસ લુક ફેન્સને પસંદ આવે છે. અહીં તમને જણાવી દઈએ કે શ્રેયા તેના પતિ અને ક્યૂટ બેબી ગર્લ સાથે બાર્સેલોનામાં રહે છે. શ્રિયા અવારનવાર ફેન્સને પોતાના સુંદર ઘરની ઝલક બતાવતી રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X