Shweta Tiwari Hot Photo : 44 વર્ષે પણ ખૂબસૂરતીમાં નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે શ્વેતા તિવારી, જોઈ લો ફોટો

Shweta Tiwari Hot Photo : બોલિવૂડ અભિનેત્રી શ્વેતા તિવારી આમ તો 44 વર્ષની થઈ ગઈ છે પરંતુ તેની ખૂબસૂરતી હાલની નવી અભિનેત્રીઓ પર ભારે પડે છે.

ભોજપુરી સાથે ટીવીની દુનિયાની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. તે સમયે સમયે તેની ખૂબસૂરતીથી બોલ્ડનેસનો તડકો મારતી રહે છે.

Shweta Tiwari Hot Photo

સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી શ્વેતા તિવારીએ હવે ફરીથી ગ્લેમરનો તડકો માર્યો છે. શ્વેતા તિવારીએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

શ્વેતા તિવારીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ગ્લેમરસ તસવીરો શેર છે. આ ફોટોમાં શ્વેતા તિવારી સિઝલિંગ અંદાજમાં કેમેરા સામે પોઝ આપી રહી છે.

આ ફોટોમાં શ્વેતા તિવારી બ્રાઉન કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. ડ્રેસની સાઇડ કટ ડિઝાઇન અભિનેત્રીના લુકને કિલર બનાવી રહી છે. તસવીરોમાં શ્વેતા કેમેરા માટે અલગ અલગ પોઝ આપી રહી છે. દરેક તસવીરમાં તેનો લુક અને સ્ટાઇલ જોવા લાયક છે.

શ્વેતાએ બોલ્ડ મેકઅપ, સ્મોકી આંખો અને વાળનો બન બનાવી પોતાનો લુક પૂર્ણ કર્યો છે. કાનોમાં ઈયરિંગ શ્વેતાની ખૂબસૂરતી વધારી રહી છે. ફોટોમાં કેપ્શનમાં શ્વેતાએ બે સ્પાઈડર ઈમોજી બનાવ્યા છે. ચાહકો શ્વેતાના ફોટા પર પ્રેમ વરસાવી રહ્યા છે.

શ્વેતાની તસવીરો પર કોમેન્ટ કરતા યુઝર્સ તેને ખૂબસૂરત, સિઝલિંગ અને સુંદર મહિલા કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટા પર 50 લાખથી વધુ લોકો તેને ફોલો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X