Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

HOT: ટોપલેસ થઇ IPLની હોસ્ટ.. વાયરલ થઇ તસવીરો..

આઇપીએલ હોસ્ટ અને બોલિવૂડ સિંગર શિબાની દાંડેકર પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં ટોપલેસ થઇ છે.

આઇપીએલ હોસ્ટ અને બોલિવૂડ સિંગર શિબાની દાંડેકર આજકાલ ખૂબ ચર્ચામાં છે. આની પાછળનું કારણ છે, તેનું હોટ ફોટોશૂટ. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શિબાનીનો આ અવતાર જોઇ લોકો શોકમાં છે.

હોટ અને બોલ્ડ ફોટોશૂટ

હોટ અને બોલ્ડ ફોટોશૂટ

સિંગર શિબાની દાંડેકરે હોટ અને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ થકી તે મહિલાઓને મેસેજ આપતી જોવા મળી. આ ફોટોશૂટમાં તેણે રિવિલિંગ ડ્રેસિસમાં કોઇ ખચકાટ વિના પોતાનું પરફેક્ટ બોડી ફ્લોન્ટ કર્યું છે. શિબાની આ ફોટોશૂટમાં બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં જોવા મળે છે.

ટોપલેસ થઇ શિબાની

ટોપલેસ થઇ શિબાની

આ ફોટોશૂટની કેટલીક તસવીરો માટે શિબાની ટોપલેસ પણ થઇ છે. ફેન્સને તેમની ફેવરિટ સિંગરનો આ અવતાર ખૂબ પસંદ પડી રહ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસનો ટ્રેન્ડ ફોલો કરતાં આ સિંગરે અત્યંત બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

ચોંકી ઉઠ્યા બોલિવૂડ સ્ટાર્સ

ચોંકી ઉઠ્યા બોલિવૂડ સ્ટાર્સ

મેક્સિમ ઇન્ડિયા માટે કરાવેલા આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ પણ થઇ હતી. તેની આ તસવીર જોઇ ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ સિતારાઓ પણ દંગ રહી ગયા છે.

પરફેક્ટ મેકઅપ

પરફેક્ટ મેકઅપ

આ ફોટોશૂટમાં શિબાની કોઇ મોડેલની માફક પોઝ આપતી જોવા મળી છે. આ ફોટોશૂટ માટે તેનો મેકઅપ ફેમસ મેકઅપ આર્ટિસ્ટ ચાંદની બહરીએ કર્યો છે.

ફેશન ફોટોગ્રાફર

ફેશન ફોટોગ્રાફર

શિબાનીનું આ ફોટોશૂટ પ્રોફેશનલ ફેશન ફોટોગ્રાફરે કર્યું છે. તસવીરોમાં ફોટોગ્રાફરનું પરફેક્શન નજરે પડે છે. શિબાનીની આ સુંદર તસવીરો ફેશન ફોટોગ્રાફર નિક સગલીબેનીએ લીધી છે.

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ

શિબાની લાજવાબ બોલિવૂડ સિંગર છે. આ સાથે જ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે અનેક ફિલ્મોમાં સાઇડ રોલમાં નજરે પડી છે.

મ્યૂઝિક બેન્ડ

મ્યૂઝિક બેન્ડ

આ 35 વર્ષીય સેક્સી સિંગરનો જન્મ પૂનામાં થયો હતો, તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેનો અનુષા અને અપેક્ષા સાથે ડી-મેઝર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.

આઇટમ ગર્લ તરીકે પણ કર્યું છે કામ

આઇટમ ગર્લ તરીકે પણ કર્યું છે કામ

વર્ષ 2014માં આવેલી મરાઠી ફિલ્મ ટાઇમપાસ સાથે શિબાનીએ આઇટમ ગર્લ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. રૉય અને શાનદાર જેવી ફિલ્મોમાં તે સ્પેશિયલ એપિરિયન્સ આપી ચૂકી છે.

હોસ્ટ કર્યા છે શોઝ

હોસ્ટ કર્યા છે શોઝ

Men 2.0(2010), ઝલક દિખલા જા(2012), આઇ કેન ડુ ધેટ(2015) જેવા ટીવી શોમાં તે હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.

આગામી ફિલ્મ નૂર

આગામી ફિલ્મ નૂર

સોનાક્ષી સિન્હાની આગામી ફિલ્મ નૂરમાં પણ શિબાની જોવા મળશે. સોનાક્ષીને જર્નાલિસ્ટના પાત્રમાં ચમકાવતી આ ફિલ્મમાં શિબાનીનું પાત્ર ઘણું મહત્વપૂર્ણ હોવાનું કહેવાઇ રહ્યું છે.

અહીં વાંચો

અહીં વાંચો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X