બર્થડે ગર્લ અંકિતા લોખંડેની સૌથી હૉટ તસવીરો, ગ્લેમરસ અવતારની સોશિયલ મીડિયા પર વાહવાહ

બર્થડે ગર્લ અંકિતા લોખંડેની સૌથી હૉટ તસવીરો, ગ્લેમરસ અવતારની સોશિયલ મીડિયા પર વાહવાહ

ટીવીથી બૉલીવુડમાં એન્ટ્રી લેનાર એક્ટ્રેસ અંકિત લોખંડે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અંકિતા લોખંડે લાંબા સમયથી એન્ટરટેઈનમેન્ટ જગતમાં એક્ટિવ છે અને તેમને કેટલાય વર્ષ સુધી એક્ટિંગનો અનુભવ છે. સુશાંત સિંહ રાજપૂત સાથે રિલેશનશિપમાં રહી ચૂકેલી અંકિતા લોખંડે હંમેશાથી જ સુંદરતા અને ગ્લેમરસ અવતારને લઈ છવાયેલી રહે છે. આવો જોઈએ તેમના જન્મદિવસ પર તેમની બેસ્ટ હૉટ તસવીરો.

અંકિતા લોખંડેનો જે અવતાર ટીવી સીરીયલમાં છે તે તો તમે જોયો જ હશે, તે અસલી દુનિયામાં તેનાથી એકદમ અલગ છે. અંગત જિંદગીમાં તે એકદમ કૂલ અને ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે. જેના સબૂત ચે તેમનું સોશિયલ મીડિયા અકાઉન્ટ. જ્યાં તેની સુંદરતા અને બોલ્ડ ફોટો વીડિયો જોવા મળે છે.

અંકિતા લોખંડે ખુદ પોતાની સેક્સી અને હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલમ મીડિયામાં અંકિતાને લાખો લોકો ફોલો કરે છે જેનાથી તેની પોપ્યુલારિટીનો અંદાજો લગાવી શકાય છે. તેમની હરેક પોસ્ટ પર લાખો લાઈક્સ હોય છે અને કોમેન્ટ્સ દ્વારા ફેન્સ અંકિતા લોખંડેના ખુબ વખાણ કરે છે.

હિટ સીરિયલ

હિટ સીરિયલ

અંકિતા લોખંડેને ટીવી જગતમાં એકતા કપૂરના સીરિયલ પવિત્ર રિશ્તાથી ફેમ મળ્યો હતો. આ સીરિયલમાં તેમણે અર્ચના નામના કેરેક્ટરને નિભાવ્યું હતું. આજે પણ તેમને ઘરે ઘરે આ કેરેક્ટર માટે ઓળખવામાં આવે છે.

સેટ પર સુશાંત સાથે દોસ્તી અને પછી પ્રેમ

સેટ પર સુશાંત સાથે દોસ્તી અને પછી પ્રેમ

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેએ આ સીરિયલમાં સાથે કામ કર્યું હતું. બંનેનો એ સ્ટ્રગલનો ટાઈમ હતો. આ સીરિયલ દરમ્યાન બંનેને પ્યાર થયો અને પછી છ વર્ષ બંને રિલેશનશિપમાં રહ્યા.

બ્રેકઅપ

બ્રેકઅપ

અંકિતા લોખંડેનું બ્રેકઅપ કેમ થયું અને કેવી રીતે થયું તેનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. પરંતુ હવે અંકિતા પોતાના અંગત જીવનમાં આગળ વધી ચૂકી છે.

બૉલીવુડમાં એન્ટ્રી

બૉલીવુડમાં એન્ટ્રી

કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકાથી અંકિતા લોખંડેએ બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું.આ ફિલ્મમાં તેમનો ભલે નાનો રોલ હોય પરંતુ તે ખૂબ ચર્ચામાં બની રહી છે.

અંકિતા લોખંડેએ સગાઈ કરી લીધી

અંકિતા લોખંડેએ સગાઈ કરી લીધી

અંકિતા લોખંડેએ બૉફ્રેન્ડ વિક્કી જૈન સાથે સગાઈ કરી લીધી છે. તે વિકી સાથે ખૂબ વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બંને જલદી જ લગ્ન પણ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X