રજ્જો બની નટખટ રાધા : જુઓ તસવીરોમાં સોનાક્ષીના ‘તેવર’!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 20 ફેબ્રુઆરી : બૉલીવુડના દબંગ ગર્લ એટલે કે રજ્જો હવે ટૂંકમાં જ મોટા પડદે રાધા તરીકે નજરે પડનાર છે. સોનાક્ષી સિન્હા બોની કપૂર અને સંજય કપૂર નિર્મિત ફિલ્મ તેવરમાં રાધા નાચેગી... ગીતમાં રાધા સ્વરૂપે દેખાશે. આ ગીતનું શૂટિંગ થઈ ગયું છે. આ ગીતમાં સોનાક્ષી સિન્હા એકદમ રાધાની જેમ દેસી લુકમાં નજરે પડશે.

સોનાક્ષી સિન્હા એમ પણ પોતાના દેસી લુક માટે જાણીતાં રહ્યાં છે. તેમની પ્રથમ જ ફિલ્મ દબંગમાં સોનાક્ષી સિન્હાએ એક દેસી યુવતી રજ્જોનો રોલ કર્યો હતો. ઉપરાંત તેઓ મોટાભાગની ફિલ્મોમાં તથા ઑફસ્ક્રીન પણ મોટાભાગના ઈવેંટ્સમાં સાડીમાં જ નજરે પડે છે. હવે સોનાક્ષી અર્જુન કપૂર સાથેની તેવર ફિલ્મમાં દેસી લુકમાં નજરે પડશે અને લોકોને તેમનો આ ફર્સ્ટ લુક ગમ્યો પણ છે.

ચાલો તસવીરોમાં જોઇએ સોનાક્ષી સિન્હાના ‘તેવર' :

રજ્જોનો રાધા અવતાર

રજ્જોનો રાધા અવતાર

દબંગ ગર્લ રજ્જો એટલે કે સોનાક્ષી સિન્હાએ આગામી ફિલ્મ તેવરમાં રાધાનો અવતાર ધર્યો છે. તેમણે તેવરના ગીત રાધા નાચેગી... માટે આ અવતાર ધર્યો છે.

રેમો છે કોરિયોગ્રાફર

રેમો છે કોરિયોગ્રાફર

તેવર ફિલ્મના ગીત રાધા નાચેગી...ની કોરિયોગ્રાફી રેમો ડિસૂઝાએ કરી છે.

ઇંદોરમાં શૂટિંગ

ઇંદોરમાં શૂટિંગ

રાધા નાચેગી... ગીતનું શૂટિંગ ઇંદોરમાં માહેશ્વર ખાતે શૂટ કરાયું છે કે જ્યાં તળાવપાસે એક શાનદાર સેટ બનાવવામાં આવ્યુ હતું.

અર્જુન હીરો

અર્જુન હીરો

ફિલ્મ તેવરમાં સોનાના હીરો અર્જુન કપૂર છે.

બોની-સંજય નિર્માતા

બોની-સંજય નિર્માતા

તેવર ફિલ્મના નિર્માતા અર્જુનના પિતા બોની કપૂર અને કાકા સંજય કપૂર છે.

તેલુગુની રીમેક

તેલુગુની રીમેક

તેવર તેલુગુ ફિલ્મ ઓક્કડુની રીમેક છે.

મનોજ વિલન

મનોજ વિલન

તેવર ફિલ્મમાં મનોજ બાજપાઈ વિલનના રોલમાં છે.

જુલાઈમાં રિલીઝ

જુલાઈમાં રિલીઝ

તેવર ફિલ્મ 4થી જુલાઈના રોજ રિલીઝ થશે.

અત્યંત વ્યસ્ત

અત્યંત વ્યસ્ત

સોનાક્ષી સિન્હા આજકાલ ખૂબ જ વ્યસ્ત અભિનેત્રી ગણાય છે.

બાળપણની તસવીર

બાળપણની તસવીર

સોનાક્ષીના ‘તેવર'

હૉલીડે માટે મહેનત

હૉલીડે માટે મહેનત

સોનાક્ષી સિન્હા તેમની આગામી ફિલ્મ હૉલીડે માટે પણ પરસેવો પાડી રહ્યાં છે.

English summary
Sonakshi Sinha became Radha in Tevar Movie.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.