સોનાક્ષીએ સાડીમાં જ કરી નાંખી ગંદી બાત..., કહ્યું મૅનેજ કરી લો!
મુંબઈ, 17 ઑક્ટોબર : સોનાક્ષી સિન્હા તથા શાહિદ કપૂરની ફિલ્મ આર રાજકુમારનું નવુ ગીત ગંદી બાત... તાજેતરમાં જ ડીઆઈડીના સેટ ઉપર રિલીઝ થયું અને આ ગીતને લઈને બહુ ખુશ પણ છે. ગંદી બાત... ગીતમાં સોનાક્ષીએ સાડીમાં પાણીમાંથી નિકળતા એક શૉટ આપ્યો છે કે જે બહુ સેક્સી અને હૉટ છે. જ્યારે સોનાક્ષીને પૂછવામાં આવ્યુ કે અભિનેત્રીઓ સામાન્ય રીતે પાણીમાંથી નિકળે, ત્યારે બિકિનીમાં હોય છે, પણ આપ સાડીમાં છો, એવું કેમ? સોનાક્ષીએ બહુ પ્રેમથી જવાબ આપ્યો - યાર આટલામાં જ એડજસ્ટ કરી લો. સોનાક્ષીએ આટલુ કહેતા જ સૌ હસવા લાગ્યાં અને તાળીઓ વગાડવા લાગ્યાં.
સોનાક્ષીનું આ ગીત ગંદી બાત... જ્યારે રિલીઝ થયું, તો આ ગીત જોઈ સૌ આશ્ચર્યમાં પડી ગયાં. સોનાક્ષી સિન્હા બહુ હૉટ અને સેક્સી નજરે પડતા હતાં ભિંજેલી સાડીમાં. ઉપરાંત સોનાક્ષીએ ગીતના રિલીઝ દરમિયાન પણ બહુ લટકા-ઝટકા બતાવ્યાં અને લોકો સોનાક્ષીના ડાન્સના ફૅન થઈ ગયાં. જોકે આજકાલ સોનાક્ષી સિન્હા ધીમે-ધીમે પોતાના ડાન્સમાં ઘણુ નવાપણુ ઉમેરી રહ્યાં છે. તેમણે પ્રભુ દેવા સાથે આટલી ફિલ્મો કરી છે કે તેમને પણ પ્રભુ દેવા પાસેથી ડાન્સ ટિપ્સ મળી જ હશે. તેથી આજે તેઓ એક સારા ડાન્સર બની ગયાં છે.
સોનાક્ષીના વજનના પગલે તેમને અગાઉ આયટમ સૉંગ નહોતા અપાતાં, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી સોનાક્ષીના બહેતરીન ડાન્સ પરફૉર્મન્સના પગલે હવે તેઓ કેટલાંક ડાન્સ નંબર્સ કરવા લાગ્યાં છે. તાજેતરમાં જ તેમણે બૉસ ફિલ્મમાં પણ એક આયટમ સૉંગ કર્યું છે.
જુઓ ડીઆઈડીના સેટ પર સોના-પ્રભુ-શાહિદ અને માણો ગંદી બાત... ગીત :

ડીઆઈડીના સેટ પર
તાજેતરમાં જ સોનાક્ષી સિન્હા, શાહિદ કપૂર અને પ્રભુ દેવા પોતાની ફિલ્મ આર રાજકુમારના પ્રમોશન માટે ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ ઉપર પહોંચ્યાં.

ગંદી બાત... રિલીઝ
ડીઆઈડીના સેટ ઉપર ફિલ્મ આર રાજકુમારનું ગંદી બાત... ગીત રિલીઝ કરવામાં આવ્યું.

બિકિની નહીં, સાડીમાં સોનાક્ષી
સોનાક્ષીનું આ ગીત ગંદી બાત... જ્યારે રિલીઝ થયું, તો આ ગીત જોઈ સૌ આશ્ચર્યમાં પડી ગયાં. સોનાક્ષી સિન્હા બહુ હૉટ અને સેક્સી નજરે પડતા હતાં ભિંજેલી સાડીમાં.

એડજસ્ટ કરી લો
સોનાક્ષીને પૂછવામાં આવ્યુ કે અભિનેત્રીઓ સામાન્ય રીતે પાણીમાંથી નિકળે, ત્યારે બિકિનીમાં હોય છે, પણ આપ સાડીમાં છો, એવું કેમ? સોનાક્ષીએ બહુ પ્રેમથી જવાબ આપ્યો - યાર આટલામાં જ એડજસ્ટ કરી લો.
માણો ગંદી બાત...
લો હવે માણો આર રાજકુમાર ફિલ્મનું ગંદી બાત... ગીત.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
