બિકીની દરિયા કિનારે ફરતી દેખાઈ સોનલ ચૌહાણ, જુઓ બોલ્ડ અંદાજ!
ફિલ્મ જન્નતથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર બોલિવૂડ એક્ટ્રેસ સોનલ ચૌહાણ ફરી એકવાર લાઈમલાઈટનો હિસ્સો બની ગઈ છે. તેણે આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન્સ આપીને આંતક મચાવ્યો હતો.
ફિલ્મ જન્નતથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર બોલિવૂડ એક્ટ્રેસ સોનલ ચૌહાણ ફરી એકવાર લાઈમલાઈટનો હિસ્સો બની ગઈ છે. તેણે આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી સાથે બોલ્ડ સીન્સ આપીને આંતક મચાવ્યો હતો. ભલે તે લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ તેમ છતાં તે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે.

સોનલ ખૂબ જ બોલ્ડ છે
જ્યારે પણ સોનલ સ્ક્રીન પર આવે છે ત્યારે ચાહકો તેને જોતા જ રહી જાય છે. સોનલે તેના અભિનય કરતાં પણ વધુ તેની સુંદરતા અને મોહક અભિનયથી લોકોને દિવાના બનાવ્યા છે. આજે દુનિયાભરમાં તેના ચાહકો છે, જેઓ તેના દરેક લુકને જોવા માટે બેતાબ છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક નજર કરવામાં આવે તો દરરોજ એક્ટ્રેસનો એક અલગ જ અવતાર જોવા મળે છે.
સોનલે બિકીની ફોટો શેર કર્યા
સોનલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવી એક તસવીર શેર કરી છે, જેને જોઈને લોકોના પરસેવો છૂટી ગયો છે. આ ફોટોમાં તે પિંક કલરની બિકીની પહેરેલી જોઈ શકાય છે. તે બીચ પર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તસવીરમાં સોનલ નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે. અહીં તેણે પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે.

સોનલે ફેન્સના હોશ ઉડાવ્યા
લોકોની નજર સોનલની બોલ્ડનેસ પર ટકેલી છે. આ લુકમાં સોનલ ખૂબ જ હોટ લાગી રહી છે. હવે સોનલના ફેન્સ આના પર કોમેન્ટ કરીને તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેણે ફરી એકવાર બધાના હોશ ઉડાવી દીધા છે.

સોનલ આ ફિલ્મને લઈને ચર્ચામાં છે
ઉલ્લેખનીય છે કે, સોનલે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2008માં આવેલી ફિલ્મ 'જન્નત'થી કરી હતી. તે પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. હિન્દી સિનેમા સિવાય સોનલ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ છે. હાલમાં તે તેલુગુ ફિલ્મ 'F3: ફન એન્ડ ફ્રસ્ટ્રેશન'ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની આશા છે.












Click it and Unblock the Notifications
