સોનમ કપૂરની બર્થડે પાર્ટીની તસવીરો વાયરલ, ધવન- જાહ્નવીએ મસ્તી કરી

સોનમ કપૂરની બર્થડે પાર્ટીની તસવીરો વાયરલ, ધવન- જાહ્નવીએ મસ્તી કરી

સોનમ કપૂર આહૂજાએ રવિવારે પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. જ્યાં આખા પરિવાર સાથે અનન્યા પાંડે, કરિશ્મા કપૂર, કરણ જોહર, વરુણ ધવન તમામ સામેલ રહ્યા. બર્થડે પાર્ટીમાંથી કેટલીક તસવીરો બહાર આવી છે, જ્યાં તમામ સ્ટાર્સ પોઝ આપતા દેખાઈ રહ્યા છે અને એન્જૉય કરી રહ્યા છે. બર્થડે પાર્ટીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખાસ કરીને જાહ્નવી કપૂરની સુંદર તસવીરો બહાર આવી છે.

સોનમનો બર્થ ડે

સોનમનો બર્થ ડે

જ્યારે પાર્ટીની તસવીરોમાં પણ તમામની નજર મલાઈકા અરોરાને જોતા થાકતી નહોતી, જે અર્જૂન કપૂર સાથે ત્યાં પહોંચી હતી. મલાઈકા આ પાર્ટીમાં સાડી પહેરી પૂરી રીતે ઈન્ડિયન લૂકમાં જોવા મળી રહી હતી. આ અવસર પર સોનમના પતિ આનંદ આહૂજા પણ સૌની સાથે તસવીરો ખેચાવી રહ્યા હા. કોઈ શક નહિ કે સોન કપૂર-આનંદ આહૂજાની જોડી એકદમ પરફેક્ટ છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરે પોતાના પરિવાર અને નજીકના મિત્રો સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો.

અનન્યા વરુણ

અનન્યા વરુણ

પાર્ટીમાં પોઝ આપતી અનન્યા-વરુણ. જણાવી દઈએ કે અનન્યા વરુણ ધવનની મોટી ફેન છે.

કપૂર સિસ્ટર્સ

કપૂર સિસ્ટર્સ

જાહ્નવી કપૂર અને ખુશી કપૂરની સાથે પોઝ આપતી કરિશ્મા કપૂર.. જાહ્નવીની ખુશી જોઈ શકો છો.

કરિશ્મા-મલાઈકા

કરિશ્મા-મલાઈકા

કરિશ્મા આ દરમિયાન કૈઝ્યુઅલ લુકમાં જોવા મળી જ્યારે મલાઈકાએ રેડ એન્ડ ગોલ્ડન ફ્લોવર પ્રિન્ટ વાળું સફેદ સૈટિન સાડી પહેરી હતી.

બર્થડેની તસવીર

બર્થડેની તસવીર

પોતાના પતિ આનંદ આહૂજા અે મિત્રોની સાથે સોનમ કપૂર ખુબ ખુશ જોવા મળી.

રિયા કપૂર

રિયા કપૂર

સોનમ કપૂરની બહેન અને ડિરેક્ટર રિયા કપૂર સાથે કરિશ્મા કપૂર

કરણ જોહર પણ સામેલ હતા

કરણ જોહર પણ સામેલ હતા

કરણ જોહરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પાર્ટીની તસવીરો શેર કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X