હોળીના દિવસે આ બોલિવુડ સુંદરી છે સેડ
રંગોના આ રંગીલા તહેવાર હોળીમાં બોલિવુડની આ સુંદરી છે બહુ સેડ. હું વાત કરું છું બોલિવુડની હિરોઇન સોનમ કપૂરની. સોનમ કપૂર સ્વાઇન ફ્લુના કારણ હજી પણ છે હોસ્પિટલમાં. જે વાતનું છે સોનમને ભારે દુખ.

ટ્વીટ કરી તેણે કર્યું છે પોતાના આ દુખને વ્યક્ત. સોનમે લખ્યું છે કે તે થશે હોળી પછી જ ડિસ્ચાર્જ.
Unfortunately not getting discharged today.. Thank you all for the love..❤️❤️😘😘
— Sonam Kapoor (@sonamakapoor) March 5, 2015 એટલું જ નહીં સ્વીટ સોનમે પોતાના ફેન્સનો માન્યો છે ભારેભાર આભાર.
કારણ કે સોનમના તમામ ફેન્સ કહ્યું છે સોનમ ગેટ વેલ સુન.
Hi everybody I'm feeling much better.. Thank you for all your wishes for my recovery.
— Sonam Kapoor (@sonamakapoor) March 5, 2015 અધૂરામાં પૂરું, આજે છે સોનમની લાડલી બહેન રિયા કપૂરનો બર્થ ડે.
અને સોનમના બેડલક તો જુઓ તે પોતાની બહેનનો બર્થ ડે પણ નહીં ઉજવી શકે.
Happy happy birthday my gorgeous sister @rheakapoor ❤️you to the moon and back.. http://t.co/y7DZ7fBHxP pic.twitter.com/vyJjzwZgXd
— Sonam Kapoor (@sonamakapoor) March 5, 2015 -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
