• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Preview : ...ઔર પ્યાર હો જાયેગા ‘ખૂબસૂરત’ સોનમ સે!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 સપ્ટેમ્બર : શુક્રવારે સોનમ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ખૂબસૂરત રિલીઝ થવા જઈ રહી છે. સોનમ હાલ ફિલ્મના પ્રમોશનમાં જોતરાયેલા છે. તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે અને સોનમને ભરોસો છે કે ખૂબસૂરતમાં તેમની એક્ટિંગને લોકો પસંગ કરશે. ફિલ્મમાં સોનમના કો-સ્ટાર પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન છે. ફિલ્મના ગીતો લોકોને ગમી રહ્યા છે.

અનિલ કપૂર અને રિયા કપૂર નિર્મિત ખૂબસૂરત 1980માં આવેલી હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ખૂબસૂરતથી પ્રભાવિત છે. તે ફિલ્મમાં રેખા લીડ રોલમાં હતાં અને તેમને પ્રથમ ફિલ્મફૅર ઍવૉર્ડ આ ફિલ્મમાં અભિનય બદલ જ મળ્યો હતો.

હવે શુક્રવારે રિલીઝ થતી ખૂબસૂરતમાં સોનમ કપૂર રેખાનો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મમાં દીના પાઠકનો રોલ તેમની દીકરી રત્ના પાઠક કરી રહ્યા છે. શશાંક ઘોષ દિગ્દર્શિત ખૂબસૂરત એક રોમાંટિક-કૉમેડી ફિલ્મ છે.

ચાલો ખૂબસૂરત ફિલ્મની તસવીરો સાથે જાણીએ કે કેમ જોવી જોઇએ આ ફિલ્મ :

હળવી ફિલ્મ

હળવી ફિલ્મ

જો આપ હળવી ફિલ્મ જોવાનું પસંદ કરતા હોવ, તો ખૂબસૂરત ચોક્કસ જુઓ.

સોનમનું સૌંદર્ય

સોનમનું સૌંદર્ય

સોનમ કપૂર ખૂબ જ હસીન છે અને ફિલ્મના પ્રોમોમાં તેમને ખૂબસૂરત બતાવાઈ છે.

ફવાદ ખાન

ફવાદ ખાન

ફિલ્મમાં પહેલી વખત સાદગી ફૅમ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન દેખાઈ રહ્યા છે.

ગીતો

ગીતો

ફિલ્મના ગીતો મજાના છે. જો તમને પણ ગીતો ગમતા હોય તો ખૂબસૂરત જોવી જોઇએ.

રીમેક

રીમેક

1980માં આવેલી ખૂબસૂરત ફિલ્મ જો તેમને ગમી હોય, તો તેની રીમેક જોવામાં મજા જ પડશે.

વધુ એક ખૂબસૂરત અભિનેત્રી વિશે જાણવા ક્લિક કરો

વધુ એક ખૂબસૂરત અભિનેત્રી વિશે જાણવા ક્લિક કરો

Gay to God Mother : જુઓ ‘ચોસઠી' શબાના આઝમીના Daring રોલ!

English summary
Sonam Kapoors KHOOBSURAT, an upcoming rom-com Bollywood movie set to release on 19th September 2014. KHOOBSURAT is based on the 1980 film on the same name (KHOOBSURAT).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X