Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wow : લુંટારૂં દુલ્હન જ નહીં, સ્પોર્ટી પણ છે ‘ડૉલી’...

dolly-ki-doli-sonam-5
મુંબઈ, 6 જાન્યુઆરી : ફૅશન આઇકૉનિસ્ટ ઑફ બૉલીવુડ સોનમ કપૂર આપણને મોટાભાગે ગોર્જિયસ અને ટ્રેડિશનલ લુક્સમાં જોવા મળે છે.

dolly-ki-doli-sonam-4
તેમની આગામી ફિલ્મ ડૉલી કી ડોલીની અત્યાર સુધીની તસવીરોમાં પણ તેઓ દુલ્હન કે અન્ય ટ્રેડિશનલ અવતારમાં દેખાયા છે, પરંતુ તે જ સોનમનો એક નવો સ્પોર્ટી અવતાર જોવા મળ્યો છે.

dolly-ki-doli-sonam-1
ડૉલી કી ડોલી ફિલ્મની ડૉલી (સોનમ કપૂર) સ્વભાવે ખૂબ જ સાહસી અને રાઇડિંગની શોખની છે. ફિલ્મની કેટલીક લેટેસ્ટ તસવીરો તેની સાક્ષી પણ પૂરે છે.

dolly-ki-doli-sonam-2
ફિલ્મની ટીમ સાથે સંકળાયેલ સૂત્રે જણાવ્યું - ફિલ્મમાં સોનમ કપૂર ખૂબ જ સ્પષ્ટવક્તા અને બાઇક રાઇડિંગના શોખીન છે. ફિલ્મમાં મોટાભાગે તેઓ બાઇક ચલાવતા દેખાશે. સોનમ શૂટિંગ દરમિયાન રીયલી બાઇક રાઇડિંગ એન્જૉય કરતા જણાયાં.

dolly-ki-doli-sonam-3
ખેર, સોનમનો આવો નવો અને સ્પોર્ટી લુક જોઈ દર્શકો હવે આ ફિલ્મ જોવા માટે ધૈર્ય ગુમાવી રહ્યા છે. દર્શકો ડૉલી કી ડોલીનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યા છે.

dolly-ki-doli-1
અરબાઝ ખાન નિર્મિત અને અભિષેક ડોગરા દિગ્દર્શિત ડૉલી કી ડોલી આગામી 23મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં સોનમ એક લુંટારૂં દુલ્હનનો રોલ કરી રહ્યાં છે અને અત્યાર સુધી તેમનો આવો જ લુક રિલીઝ થયો હતો. ફિલ્મમાં મલાઇકા અરોરા ખાન પણ એક આયટમ સૉંગમાં પોતાની હૉટ અદાઓનો કહેર વરસાવતા દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X