સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટીનો હોટ ફોટોશૂટ
હિરો ફિલ્મ દ્વારા બોલીવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરનારા ડેબ્યૂટન્ટ એક્ટર સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટીએ ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું હોટ ફોટોશૂટ.
આદિત્ય પંચાલીના પુત્ર સૂરજ પંચોલી અને સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીને ખુદ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લોન્ચ કરી રહ્યા છે.
હિરો ફિલ્મ અને સૂરજ પંચોલી શરૂઆતથી જ વિવાદોમાં રહ્યા છે ત્યારે આ ફિલ્મ જ્યારે ટૂંક સમયમાં રિલિઝ થવાની છે ત્યારે આ ફિલ્મના લીડ રોલ વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. વધુમાં સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી પણ લાગી રહી છે સુપર હોટ. ત્યારે ફિલ્મફેર મેગેઝિનના જૂન એડિશન માટે તેમણે કરાવેલા હોટ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

સીઝલિંગ હોટ કેમેસ્ટ્રી
હિરો ફિલ્મથી ડેબ્યૂ કરનાર આ ન્યૂ સ્ટાર કાસ્ટને કેમેસ્ટ્રી જોતા જ બને છે.

આથિયા શેટ્ટી
આથિયા શેટ્ટી આ ફોટોશૂટમાં લાગી રહી હતી બોલ્ડ અને બ્યૂટિફિલ.

દૂર સુધી જશે
જો કે આથિયા શેટ્ટીની ખૂબસૂરતી જોઇને ફિલ્મ ક્રિટિક્રો હાલથી તેના અને સૂરજ પંચોલીના લાંબી અને સક્સેસફૂલ કારર્કિર્દીની કામના કરી રહ્યા છે.

કારમાં કરાવ્યો ફોટોશૂટ
ફિલ્મફેર મેગેઝિનના જૂન એડિશન માટે આ સ્ટાર્સે કરાવ્યો કારમાં હોટ ફોટોશૂટ

કવર પેઝ
આ છે ફિલ્મફેરના જૂન એડિશનનું કવર પેઝ જેમાં આ બન્ને સ્ટાર લાગી રહ્યા છે સ્ટનિંગ.

સૂરજ પંચાલી
હિરો ફિલ્મ એક પેશોનેટ લવ સ્ટોરી છે જે આ ન્યૂકમર સ્ટારને આપી શકે છે એક હીટ સ્ટાર્ટ.

લવ સ્ટોરી
જો કે ફોટોશૂટ દરમિયાન આ બન્ને નવોદિત સ્ટાર્સે કરી ખૂબ જ મસ્તી.

હેન્ડસમ સૂરજ
જાણીતા એક્ટર આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી આ ફિલ્મ દ્વારા તેનું ફિલ્મ કેરિયર શરૂ કરી રહ્યા છે.

રફ એન્ડ ટફ
બ્લુ જીન્સમાં રફ અને ટફ લૂક આપી રહેલા આ બન્ને સ્ટાર લાગી રહ્યા છે સ્ટનીંગ.

રેડ ઇન્ડિયન લૂક
આ ફોટોશૂટ માટે આથિયા શેટ્ટીને ખાસ રેડ ઇન્ડિયન લૂક આપવામાં આવ્યો હતો અને માનવું પડશે કે તેણે આ લૂક સારી રીતે કેરી કર્યો હતો.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા






Click it and Unblock the Notifications
