Pics : વિદ્યા માટે યોજાયું આશિકી 2નું ખાસ સ્ક્રીનિંગ
મુંબઈ, 25 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન માટે આશિકી 2 ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજાયું. ભાઈ યોજાય પણ કેમ નહીં? વિદ્યા આખરે આશિકી 2ના મુખ્ય હીરો આદિત્ય રૉય કપૂરના ભાભી થાય છે. તેવામાં દીયરની પ્રથમ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ભાભી માટે તો યોજવું જ પડે ને.
ભૂષણ કુમાર, કિશન કુમાર અને મુકેશ ભટ્ટ નિર્મિત તથા મોહિત સરી દિગ્દર્શિત આશિકી 2 ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ વિદ્યા બાલન માટે ખાસ યોજવામાં આવ્યું. ફિલ્મ જોયા બાદ વિદ્યા બાલન બહુ ખુશ દેખાતા હતાં. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર ઉપરાંત મોહિત સુરી, મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ પણ હાજર હતાં.
યુટીવી મોશનના પ્રમુખ સિદ્ધાર્થ રૉય કપૂરના ભાઈ અને વિદ્યા બાલનના દીયર આદિત્ય રૉય કપૂરની આ પ્રથમ આશિકી 2 આગામી 26મી એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ગીતો તો અગાઉથી જ હિટ થઈ ચુક્યાં છે અને તેથી જ દર્શકોને ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે. લોકોને આશા છે કે આશિક 2 ફિલ્મ આશિકી કરતાં પણ સારી હશે અને જૂનો ઇતિહાસ દોહરાવશે.
આવો જોઇએ આશિકી 2 ફિલ્મની વિદ્યા બાલન માટે યોજાયેલી સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરી ઝલક.

ભાભી માટે યોજાયું આશિકી 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
આશિકી 2 ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ પ્રસંગે આદિત્ય રૉય કપૂર, તેમના ભાભી વિદ્યા બાલન તથા ભાઈ સિદ્ધાર્થ રૉય કપૂર.

ભાભી માટે યોજાયું આશિકી 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
આશિકી 2 ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટ તથા દિગ્દર્શક મોહિત સુરી તથા તેમના પત્ની ઉદિતા ગોસ્વામી.

ભાભી માટે યોજાયું આશિકી 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
રોહિત રૉય તથા અરજન બાજવા.

ભાભી માટે યોજાયું આશિકી 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
શ્રદ્ધા કપૂર તથા આદિત્ય રૉય કપૂર.

ભાભી માટે યોજાયું આશિકી 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
મોહિત સુરીના બહેન સ્માઇલી સુરી તથા શ્રદ્ધા કપૂર.

ભાભી માટે યોજાયું આશિકી 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
આશિકી 2 ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે વિદ્યા બાલન તથા સિદ્ધાર્થ રૉય કપૂર.

ભાભી માટે યોજાયું આશિકી 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ
વિદ્યા બાલન તથા સિદ્ધાર્થ રૉય કપૂર.
-
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી -
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે -
જોર્ડનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થિનીની સુરક્ષિત વાપસીમાં ઈફ્કોએ ભજવી મહત્વની ભૂમિકા








Click it and Unblock the Notifications
