શાહરુખની દીકરી સુહાના ખાનનો ધમાકો, હૉલીવુડ ફિલ્મથી થશે ડેબ્યૂ!
શાહરુખની દીકરી સુહાના ખાનનો ધમાકો, હૉલીવુડ ફિલ્મથી થશે ડેબ્યૂ!
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ઘણા સમયથી શૉર્ટ ફિલ્મો અને સોશિયલ મીડિયા પર સક્રિય છે અને હવે અહેવાલ મળી રહ્યા છે કેણે તે પોતાનો ડેબ્યૂ હૉલીવુડ ફિલ્મથી કરવાનો પ્લાન કરી લીધો છે. સૂત્રો મુજબ સુહાના ખાને માર્વેક કૉમિક્સની કમલાખાનના રોલ માટે ઑડિશન આપ્યું. એટલે કે જો સુહાનાને આ રોલ મળી જાય છે તો તે મિસ માર્વેલ તરીકે ફિલ્મોમાં પોતાનું ડેબ્યૂ કરી શકે છે. જો કે હાલ આ અહેવાલની પુષ્ટિ કોઈએ નથી કરી. પરંતુ ફેન્સ આ ખબરથી બહુ ઉત્સાહિત છે.

હૉલીવુડ ફિલ્મથી થશે ડેબ્યૂ
ઉલ્લેખનીય છે કે સહાના ઘણા સમયથી પોતાના સ્તર પર એક્ટિંગમાં સક્રિય છે. પોતાના સ્કૂલના થિયેટર ગ્રુપમાં સુહાનાએ કેટલાંક સારાં નાટક કર્યાં. જેમાંથી એક નાટક રોમિયો અને જૂલિયટમાં તેમના જૂલિયટના કેરેક્ટરથી શબાના આઝમી ભારે પ્રભાવિત થયાં. આ ઉપરાંત સુહાનાએ પોતાની કૉલેજના મિત્રો સાથે મળી એક શૉર્ટ ફિલ્મ પણ બનાવી છે. ફિલ્મનું નામ છે બ્લૂ પાર્ટ ઑફ ગ્રે જેમાં સહાના જ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. અહીં જુઓ સુહાનાની ખૂબસૂરત તસવીરો..

શાનદાર
આ તસવીરમાં સુહાના ખાન ખરેખર શાનદાર જોવા મળી રહી છે.

અત્યારથી જ સુપરસ્ટાર
સુહાનામાં પણ અત્યારથી જ સુપરસ્ટાર જેવા ગુણ જોવા મળી રહ્યા છે.

બધા ફેલ
સુહાનાનો આ ગ્લેમસ અવતાર સામે સારામાં સારી એક્ટ્રેસ ફેલ છે.

આવા રિએક્શન
જ્યાં એક બાજુ સુહાનાના બોલ્ડ અવતાર માટે વખાણના પુલ બાંધવામાં આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ તેને નેપોટિઝ્મને લઈ નેગેટિવ પ્રક્રિયાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

સુંદરતા
સુહાના ખાનની હાલમાં આ તસવીર બહુ વાયરલ થઈ હતી જેમાં તે ભારે ગ્લેમરસ લાગી રહી છે અને સાથે જ સ્ટાઈલિશ પણ.

હંમેશા સિંપલ
સુહાના બાકી સ્ટાર કિડ્સની જેમ પાર્ટી કરતી કે હંમેશા દોસ્તો સાથે ફરત જોવા નથી મળતી અને માટે તે બાકીઓથી અલગ છે.

બોલ્ડ અંદાજ
કેટલાક દિવસ પહેલા બિકિનીમાં સુહાનાનો બોલ્ડ અવતાર જબરદસ્ત ચર્ચામાં આવ્યો હતો.

શાહરૂખની સ્માઈલ
શાહરુખ ખાનના ત્રણેય બાળકો બિલકુલ તેના જેવા જ દેખાય છે. સુહાનાની સ્માઈલ અને આંખો બંને બિલકુલ શારુખ ખાન જેવી છે.

સ્ટાઈલિશ... સ્માર્ટ...
સુંદર ગૌરી ખાન પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. સુહાનાની સુંદરતા અને સ્માર્ટ દેખાવાનું કારણ શું છે.. આ તમે સમજી જ ગયા હશો.

અલગ અંદાજ
સુહાના ખાન હવે મોટી થઈ ગઈ છે અને શાહરુખ ખાન કેટલીય વખત બોલી ચૂક્યો છે કે તે સુહાનાને પણ ભણવા માટે લંડન મોકલી આપશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
