બિકીનીમાં બીચ પર ચીલ કરતી જોવા મળી સુહાના ખાન, ફોટો વાયરલ

શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન દિવસે દિવસે બોલ્ડ બની રહી છે. સુહાના ખાનની વધતી ઉમર અને ફેન ફોલોઈંગ સાથે વધારે ગ્લેમરસ બનતી જાય છે. પોતાની ડેબ્યૂ ફિલ્મમાં વ્યસ્ત સુહાના ખાન સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો નથી છોડતી. હવે તેને ફરી ઈન્ટરનેટનો પારો ચડાવ્યો છે.

સુહાના ખાન ફિલ્મ રિલિઝ પહેલાથી જ ખુબ ચર્ચામાં છે. પૈપ્સના કેમેરા પણ સતત સુહાના ખાનને કેમેરામાં કેદ કરતા રહે છે. સુહાનાના તમામ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે સુહાના ખાનનો બિકીની અવતાર ગરમી વધારી રહ્યો છે.

Suhana Khan

હાલ સુહાના ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં સુહાના વ્હાઈટ બિકીનીમાં જોવા મળી રહી છે. સુહાના ખાનના ફેન પેજ પર શેર કરવામાં આવેલા આ ફોટોમાં સુહાના ખાન બિકીનીમાં સમુદ્ર તરફ જોઈ રહી છે.

સુહાના ખાનની આ તસવીર પાછળની બાજુથી ક્લિક કરવામાં આવી છે અને તેનો ચહેરો નથી દેખાઈ રહ્યો. સુહાનાની આ તસવીરે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. સુહાના ખાનની આ તસવીર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, સુહાના ખાન તેની પહેલી ફિલ્મ માટે તૈયાર છે. સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ ધ આર્ચીઝનું શૂટિંગ પૂરું થઈ ગયું અને આ ફિલ્મમાં તેની સાથે ખુશી કપૂર અગસ્ત્ય નંદા પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X