મૅન્ડેટ માટે ફરી Bold બની સન્ની : જુઓ તસવીરો
મુંબઈ, 14 જૂન : રાગિણી એમએમએસ 2 જેવી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ સન્ની લિયોન જાણીતી મૅગેઝીન મૅન્ડેટ ઇન્ડિયાના કવર ગર્લ બન્યાં છે. આ હુંફાળી અભિનેત્રીએ મૅન્ડેટ મેન'સ મૅગેઝીન માટે સ્મૉકિંગ કરતા હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.
પોર્ન સ્ટારમાંથી અભિનેત્રી બનેલા સન્ની લિયોન મૅન્ડેટ મૅગેઝીનના બીજી વખત કવર ગર્લ બન્યાં છે. સન્ની લિયોન સ્મૉકિંગ સાથે કરાવેલ ફોટોશૂટમાં ખૂબ જ હૉટ જણાય છે.
મૅન્ડેટ અમેરિકી મૅગેઝીન છે કે જે ભારતમાં પણ વેચાય છે. સન્ની લિયોન એપ્રિલ, 2014ના જ મૅન્ડેટના કવર પેજ પર છવાયા હતાં. ગત ફોટોશૂટમાં સન્ની લિયોન બોલ્ડ તથા હૉટ લૂકમાં દેખાયા હતાં અને હવે તેમણે કમબૅક કર્યું છે.
જુઓ મૅન્ડેટ મૅગેઝીન માટે સન્ની લિયોને કરાવેલુ ફોટોશૂટ :

કવર ગર્લ
આ બીજી વખત છે કે સન્ની લિયોન મૅન્ડેટ મૅન્સ મૅગેઝીનના કવર પેજ પર દેખાવનાં છે.

ધ હૉટ ગર્લ
સન્ની લિયોન હાલ તેમની ફિલ્મ રાગિણી એમએમએસ 2ની સફળતાની ઉજવણી કરી રહ્યાં છે.

લેગી બ્યુટી
સન્ની લિયોન આ ફોટોશૂટમાં પોતાના હુંફાળા-સેક્સી પગ દાખવી રહ્યાં છે.

મેકિંગ હૅડલાઇન્સ
સન્ની લિયોન પોતાની એક્ટિંગ અને બ્યુટી દ્વારા હૅડલાઇન્સ બનાવે છે. સન્ની લિયોન બૉલીવુડ ફિલ્મો ઉપરાંત સાઉથની ફિલ્મ વૅડેક્યુરીમાં દેખાવનાં છે.

આગામી ફિલ્મો
સન્ની લિયોનની આગામી ફિલ્મોમાં લીલા, મસ્તીઝાદે, પટેલ રૅપ તથા હેટ સ્ટોરી 2નો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
