રાગિણી એમએમએસ 2 : ‘ચાર બોતલ વોડકા...’માં સન્ની સેક્સી-હની કૂલ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 26 ફેબ્રુઆરી : આગામી 28મી માર્ચે રિલીઝ થતી એકતા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાગિણી એમએમએસ 2 અંગે વધુ એક હૉટ સમાચાર છે. આ ફિલ્મ સાથે હવે હની સિંહનો અવાજ જોડાઈ ગયો છે કે જેઓ ફરી એક વાર ખૂબ જ હૉટ સૉંગ લઈને આવી રહ્યાં છે. ગીતના બોલ છે ‘ચાર બોતલ વોડકા...'

રાગિણી એમએમએસ 2 ફિલ્મનું આ ગીત ખૂબ જ હૉટ થનાર છે. એકતા કપૂર નિર્મિત આ ફિલ્મમાં યો યો હની સિંહ સાથે સન્ની લિયોનનો એક તડકતો-ભડકતો ડાન્સ નંબર છે કે જેના હિટ થવાની આશા સેવાઈ રહી છે. પોર્ન સ્ટાર સન્ની લિયોન અભિનીત આ ફિલ્મ આવતા પહેલા જ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મના ટીઝરને માત્ર 5 જ દિવસમાં 30 લાખ લોકોએ જોયું છે કે જેથી ફિલ્મની આખી ટીમ ખુશ છે. હવે ટીમને વિશ્વાસ છે કે રાગિણી એમએમએસ 2 ફિલ્મ ચોક્કસ સુપર હિટ રહેશે.

ચાલો જોઇએ ચાર બોતલ વોડકા... ગીતની તસવીરી ઝલક :

ચાર બોતલ વોડકા...નું શૂટિંગ પૂર્ણ

ચાર બોતલ વોડકા...નું શૂટિંગ પૂર્ણ

રાગિણી એમએમએસ 2 ફિલ્મના ગીત ચાર બોતલ વોડકા...નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ગીતમાં સન્ની લિયોન અને હની સિંહ સાથે કામ કરી રહ્યાં છે.

સન્ની સેક્સી-હની કૂલ

સન્ની સેક્સી-હની કૂલ

ચાર બોતલ વોડકા... ગીતમાં સન્ની લિયોન ખૂબ જ હૉટ અને સેક્સી લાગે છે, તો હની સિંહ ખૂબ જ કૂલ લાગી રહ્યાં છે.

ટીઝર લૉન્ચ

ટીઝર લૉન્ચ

ચાર બોતલ વોડકા...નું ટીઝર બાલાજી ફિલ્મ્સે રિલીઝ કરી દીધું છે.

ભરપૂર શરાબ-શબાબ

ભરપૂર શરાબ-શબાબ

હની સિંહના દરેક ગીતની જેમ આ ગીતમાં પણ શરાબ અને શબાબનો ભરપૂર ઉપયોગ કરાયો છે.

ડાન્સર હની-માદક સન્ની

ડાન્સર હની-માદક સન્ની

આ ગીતમાં હની સિંહ મજાનો ડાન્સ કરતાં નજરે પડે છે, તો સન્ની લિયોન માદક જણાય છે.

આંતરરાષ્ટ્રીય લુક

આંતરરાષ્ટ્રીય લુક

ગીતને સમ્પૂર્ણપણે આંતરરાષ્ટ્રીય લુક અપાયો છે અને હનીનું રૅપ પણ કમાલનું છે.

સન્ની લિયોન યૂએસપી

સન્ની લિયોન યૂએસપી

સન્ની લિયોનના ઠુમકાં અને હૉટ અંદાજ પણ રાગિણી એમએમએસ 2ની યૂએસપી કહી શકાય છે.

પાર્ટી સૉંગ

પાર્ટી સૉંગ

ચાર બોતલ વોડકા... પૂર્ણત્વે પાર્ટી સૉંગ છે.

કૅમરોન ડાઇઝને કૉપી કરે સન્ની

કૅમરોન ડાઇઝને કૉપી કરે સન્ની

જાણવા મળે છે કે હની સિંહ ઇચ્છતા હતાં કે સન્ની લિયોન આ ગીતમાં હૉલીવુડ અભિનેત્રી કૅમરોન ડાઇઝની જેમ પરફૉર્મ કરે.

સન્ની-હન્નીનો તડકો

સન્ની-હન્નીનો તડકો

આ ગીત સાથે જ રાગિણી એમએમએસ 2માં સન્ની લિયોન અને હની સિંહનો તડકો લાગી ગયો છે.

21મી માર્ચે રિલીઝ

21મી માર્ચે રિલીઝ

એકતા કપૂર નિર્મિત રાગિણી એમએમએસ 2 આગામી 21મી માર્ચે રિલીઝ થવાની છે.

English summary
Honey Singh recently, helped in selecting a better rap song out of the two that he composed and sung for the film 'Ragini MMS 2', which will also feature Suny Leone. The shooting for this song is finish.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.